Site icon Revoi.in

જાસૂદના ફૂલમાંથી બનાવો ત્વચા માટે આ રીતે ફેસપેકસ – વધતી ઉમંરની  સાથે થતી કરચલીઓને કરે છે દૂર

Social Share

જેમ જેમ ઉંમર વધે છે તેમ ત્વચા પર કરચલીઓ પણ વધતી જાય છે. ખાસ કરીને જ્યારે તમે 40 વર્ષની ઉંમરે પહોંચો છો, ત્યારે ત્વચામાં કોલેજનનું ઉત્પાદન ઓછું થવા લાગે છે અને તે ખીલવા લાગે છે. આ દશા તમને વૃદ્ધ બનાવે છે. દેખીતી રીતે, કોઈપણ સ્ત્રી જલ્દી વૃદ્ધ દેખાવા માંગતી નથી. ત્વચાને યુવાન રાખવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ અને બ્યુટી ટ્રીટમેન્ટના રૂપમાં બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ ખર્ચાળ હોવા ઉપરાંત, તેઓ ઓછા અસરકારક છે અને વધુ આડઅસરો ધરાવે છે.તો આજે તેના માટે એક બેસ્ટ ઓપ્શન લાવ્યા છએ જે જાસૂદમાંથી બને છે ,જાણો આ ફેસપેક બનાવાની રીત

 આ રીતે બનાવો ફેસપેક – સામગ્રી

ફેસપેક બનાવાની રીત

 સૌ પ્રથમ ફૂલનોના જે પાન છે તેને વાટીલો, હવે તેમાં તમે એલોવેરા જેલ એડ કરીદો

હવે આ બનાવેલા ફેસ પેકમાં મુલતાની માટી, લીમડાના કેટલાક પાનને વાટીને તેની પેસ્ટ ઉમેરવાની જરૂર પડશે.

ત્યાર બાદ આ પેસ્ટમાં  ગુલાબ જળ પણ એડ કરીલો, હવે તૈયાર છએ આ ફેસ પેક, આ પેક ત્યારે જ બનાવો જ્યારે તનમારે ત્વચા પર અપ્લાય કરવો હોય બનાવીને મૂકી રાખવો નહી તાજા ફેસપેકનો જ યૂઝ કરો.

આ ફેસપેકથી તમારી રુસ્ક ત્વચા  મુલાયમ બને છે.,સાથે જ વધતી ઉંમરની કરચલીઓ પણ દૂર થાય છે.આ સહીત ત્વચા પર ગ્લો આવે છે.