Site icon Revoi.in

નવરાત્રીમાં ગરબે ઝુમતા વખતે મેકઅપને લોંગ ટાઈમ જાળવી રાખવા મેકઅપ કરતા વખતે આ સ્ટેપ્સ કરો ફોલો

Social Share

 

નવરાત્રી પાસે આવી રહી છએ આવી સ્થિતિમાં દપેક સ્ત્રીઓ પોતાને  આકર્ષક દેખાવવા માટે અવનવા પ્રયત્નો કરતી રહે છે, ખાસ કરીને મેકઅપ આજકાલની ફેશન છે, કોઈ પણ કામથી ઘરની બહાર નીકળવું હોય એટલે લિપ્સ્ટિકથી લઈને આઈલાઈનર તો મોટા ભાગની સ્ત્રીઓ કરતી હોય છે તેમા પણ કોલેજ ગર્લની જો વાત કરીએ તો રોજેરોજ તેઓ અવનવી રિતે પોતાના સહેરા પર મેકઅપ અપ્લાય કરે છે, જો કે રોજેરોજ મેકઅપ કરવાથી સ્કિન ખરાબ થઈ શકે છે,જેથી જ્યારે પણ મેકઅપ કરો ત્યારે કેટલીક ખાસ ટિસ્પને ફોલો કરવાનું રાખો, એવી ટિપ્સ કે જેનાથી તનારી સ્કિનને ડેમેજ થતા તમે અટકાવી શકો છો.

આ ટિપ્સને રાખઓ ધ્યાનમાં મેકઅપ રહેશે લોંગ ટાઈમ