Site icon Revoi.in

સાડીને વધુ આકર્ષક બનાવવા માટે આટલી ટિપ્સ કરો ફોલો

Social Share

સામાન્ય રીતે ભારતની મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે, ઘરમાં વાર તહેવાર હોય કે પછી કોઈકના ત્યા પ્રસંગ હોય સૌ પ્રથમ સાડીને મહત્વ આપવામાં આવે છે, આજકાલ ફેશનની દુનિયામાં અનેક અવનવી ડિઝાઈનના વસ્ત્રો આવી ગયા છે જો કે સાડીનું સ્થાન હજી પણ કોી પરિધાન લઈ શક્યું નથી, દેશભરમાં સાડી મહિલાઓની પહેલી પસંદ છે.

જો સાડી પહેરીને  તમારે તનારી સુંદરતામાં ચાર ચાંદ લગાવવા છે તો સૌ પ્રથમ તમારે સાડીના કલર પર ધ્યાન આપવું પડશે

જો કે સાડી પહેરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી