Site icon Revoi.in

ઉનાળામાં આંખોમાં થતી બળતરાને આ રીતે કરો દૂર, આંખોને મળશે આરામ

Social Share

ગરમીની ઋતુ આવી ગઈ છે અને લાથે ્નેક બીમારીઓ લાવી છે,ખાસ કરીને ખંજવાળ, આખો બળવી .લૂ લાગવી જેવી સમસ્યાઓ હવે વઘધશે આજે વાત કરીશું ખાસ આંખો વિશે જો આંખો લાલ થઈ ગઈ હોય આંખોમાં બળતરા થતી હોય ત્યારે આ ટિપ્સ તમારા માટે કારગાર સાબિત થશે.

કાકડીના નાના નાના ટૂકડાઓ કરીલો હવે તેમાં ઘણા બધા ફૂદીનાના સાફ કરેલા પત્તા એડ કરીદો, હવે આ બન્ને એક સાફ મિક્સર જારમાં બરાબર ક્રશ કરીને બરફ જમાવી લો જ્યારે તમને આંખો પર ભાર લાગે ત્યારે આ ક્યૂબથી મસાજ કરો આંખોને આરામ મળશે.

આ સહીત  1 કપ ગુલાબજળ અને 1 કપ એલોવેરા જેલ ને બરાબર  મિક્સ કરીલો, ત્યાર બાદ આ દરેક બરાબર મિક્સ થાય તે રીતે ફરી ક્રશ કરીલો અને તેને આઈસક્યૂબની ટ્રેમાં જમાવી દો ત્યાર બાગદ તેનો ઉપયોગ તમે આંખો પર મસાજ કરવા માટે કરી શકો છો.જેનાથી આંખોની બળતા દૂર થાય છે.

આ સહીત તમે આંખો માટે ટી બેગનો યૂઝ કરી શકો છો.ટોનિક એસિડ આંખોનું સ્ટ્રેસ ઓછું કરે છે. ચાના પાંદડામાં ટેનિક એસિડ હોય છે. તમે કોઈ પણ ટી બેગ લઈને તેને ઠંડા પાણીમાં નાખો. ત્યાર બાદ તેને આંખો ઉપર રાખવાથી ફરક પડશે.

આ સહીત આંખોમાં બળતરા અને સોજો ઓછો કરવા માટે કાકડીનો પ્રયોગ કરી શકો છો. કાકડીના બે ટૂકડા  ફ્રિજમાં ઠંડા થવા દો  તે ઠંડા થઈ ગયા બાદ આંખો ઉપર 10 મિનિટ સુધી રાખો. આવું કરવાથી આંખોને આરામ મળશે.આજ રીતે બટાકાની સ્લાઈસનો પણ ઉપયોગ કરી શકો છો.