Site icon Revoi.in

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના મહેમાન બન્યા ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન ઘોની, બન્નેનો ફોટો સોસિયલ મીડિયા પર વાયરલ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોની અમેરિકાના પ્રવાસે છે ત્યારે હાલ સોશિયલ મીડયા પર એમ એસ ઘોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પનો એક ફોટો સોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને ઘોની ચર્ચામાં છવાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  ધોનીએ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. એવું નથી કે ધોનીને માત્ર ક્રિકેટ જ પસંદ છે. આ ગેમ સિવાય તેને બીજી ઘણી ગેમ પણ પસંદ છે. ધોનીનો પહેલો પ્રેમ ફૂટબોલ છે. આ સિવાય તે ટેનિસ અને ગોલ્ફ રમવાની તક પણ છોડતો નથી

 ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તાજેતરમાં યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં કાર્લોસ અલ્કારાઝની મેચ જોવા પહોંચ્યા હતા. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમનો એક ફોટો  વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/dhonifan.chakri/?utm_source=ig_embed&ig_rid=8823d396-8ff3-48af-9d0d-df6c3f7e89dc

Exit mobile version