Site icon Revoi.in

યુવતીઓએ લોંગ મેક્સી ગાઉન સાથે કેરી કરવી જોઈએ આ એસેસિરીઝ, લૂક બનશે સ્ટાઈલિશ

Social Share

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે ચતે અવનવા પરિઘાન ઘારણ કરે ચે,જો તમે કોઈ પાર્ટી કે ફરવા જઈ સહ્યા હોવ તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જૂદા જૂદા મટરિયલ્સમાં લોંગ મેક્સી કે ગાઉન, જે તમારા લૂકને રિચ લૂક તથા શાનદાર લૂક બનાવે છએ આસાથે જ જો કેટલીક એસેસિરીઝ તમે કેરી કરશો તો વઘુ શાનદાર દેખાશો.

કોટનના લોંગ ગાઉન

આજકાલ બ્રાન્ડેડમાં કોટન મટરિયલ્સમાં લોંગ ગાઉનની ખૂબ ચલણ જોવા મળે છે,જેમાં ડાર્ક રંગ વઘુ આકર્ષક હોય છે આ ગાઉન સાથે તમે હિલ્સ અને હેન્ડ પર્સ કેરી કરી શકો છો સાથે જ સિલ્વર જ્વેલરી તમારા લૂકને ચાર ચાંદ લગાવે છે.

શિલ્ક ગાઉન

જો શિલ્ક મટરીયલ્સમાં મેક્સી કે ગાઉનની વાત કરીએ તો તેના પર તને ગળમાં લોંગ ચેઈન કે પછી શોર્ટ ડાયમંડ નેકલેશ કેરી કરી શકો છો જે તમારા લૂકને શાનદાર બનાવે છે આ સાથે જ ડાયમંડ બ્રેસલેટ એક હાથમાં પહરી શકો છો જે તમને વઘુ સ્ટાઈલિશ લૂક આપે છે તમે હિલ્સ મોજડી લે હિલ્સ સેન્ડલ જોડી શકો છો.

જ્યોરઝર્ટ અને જર્સી કપડામાં ગાઉન

આ પ્રકારના ગાઉનમાં તમે કોઈપણ પ્રકારની એસેસિરીઝની જરુર નહી પડે માત્ર બ્રાન્ડેડ શૂઝ કે સેન્ડલ તમારા લૂકને વઘુ આકર્ષક બનાવે છે.આ સાથે જ તમે ખુલ્લા હેર રાખશો તો વઘુ શાનદાર લૂક મળશે.