Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી જળપ્રલયનો પ્રકોપ – 150ના મોતની શંકા-આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ

Social Share

દિલ્હીઃ-વિતેલા દિવસને રવિવારના રોજ જાણે કુદરતી આફતે ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં તબાહી ફેલાવી હતી,આ જીલ્લ્માં સ્થિ તપોવન-રૈની વિસ્તારમાં નંદાદેવી ગ્લેશિયર તૂટવાની ભયાનક ઘટના બનવા પામી છે.કેટલાક લોકોએ આ ઘટનામાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ઋષિંગંગા અને ધૌલીગંગા નદીમાં અચાનક ઘસી આવેલા કાટમાળ અને પ્રલયના પ્રવાહમાં આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી જદોવા મળી હતી જેમાં 150 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો ભય દોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિત્લા દિવસને રવિવારે સવારે ૧૦ વાગ્યેની 40 મિનિટ આસપાસ નંદાદેવી ગ્લેશિયર તૂટીને ઋષિગંગા નદીમાં તેનો પ્રવાહ વહેતો થયો હતો, આ ઘટનાને લઈને અનેક લોકો જીવ બચાવવા ભાગમદોડી કરી રહ્યા હતા તો કેટલાક લોકોને બુમો પાડવા છત્તા પ્રાણીના પ્રવાહના અવાના કારણે બમો સાંભળી નહોચી જેને લઈને જીવ ગુમાવવો પડ્યો હતો.ઉત્તરાખંડની હિમખંડ તૂટવાની ઘટનાને લઈને ઉત્તપ્રદેશના સીએમ યોગીએ પણ કેટલાક જીલ્લામાં એલર્ટ જારી કર્યું છે.

સાહિન-