Site icon Revoi.in

શિયાળામાં આવતા લીલા પાન વાળા ભાજીને બારીક સમારવાની કેટલીક ખાસ ટિપ્સ

Social Share

દરેક ગૃહિણીો ઈચ્છે છે કે પોતાનું કિચનનું કામ સરળ બને અને જલ્દીથી થી જાય, ખાસ કરીને વર્કિંગ વુમન માટે ઘર સંભાળવું એક મોટો પડકાર હોય છે.આવી સ્થિતિ આ ગૃહિણીઓ અનેક પ્રકારના શાકભાજી મરી મસાલા એડવાન્સમાં રેડી કરીને ફ્રીજમાં સ્ટોર કરી લેછે, જેમાં ખાસ કરીને લીલું લસણ ,લીલી કાંદા અને લીલા ધાણાને સાફ કરવા અને જીણા સમારવા ખાસો એવો ટોી જતો રહેતો હોય છે, આ પ્રકારના શાકભાજી લાવીને તેને સમારવાનો ઘણો કંટાળો આવતો હોય છે, ત્યારે આપણા આ ત્રણ વસ્તુંને સરળતાથી અને જીણી જીણી કંઈ રીતે સમારી શકાય તે ટિપ્સ વિશે વાત કરીશું.

લીલા ધાણા

સૌ પ્રથમ લીલા ધાણાને દાંડા કાપી કાઢવા ઝુડી સહીત, ત્યાર બાદ ચોપિંગ બોર્ડ પર ચપ્પુ વડે તેને જીણુ જીણુ સમારી લેવું, આ રીતે ધાણા કાપવાથી સરળતા રહેશે, એક જુડીને સમારતા 2 મિનિટ જેટલો જ સમય લાગશે, જીણું સમાર્યા બાદ તેમાં વધારે દાંડલા આવી ગયા હોય તો તેને કાઢી લેવા

લીલા કાંદા

લીલા કાંદા મોટા પણ હોય છે, ત્યારે આવી સ્થિતિમાં જે લીલા લાંબા દાંડા હોય. તેને ચપ્પુ વડે વચમાંથી ચીરી લેવા, એટલે કે કાંદાના જે લીલા લાંબા પાન હોય તેને ઊભા ચીરવા જેથી જ્યારે તમે કાંદા સમારશો તો તદ્દન જીણા સમારાશે, આમ પાનને ચીર્યા બાદ સફેદ કાંદાને અલગથી કાઢીલો, સફેદ કાંદામાં ચાર પાંચ કટ લગાવ્યા બાદ ચપ્પુ વડે સમારી લો, ત્યાર પછી લીલા પાનને એક સરખા ગોઠવીને ચોપિંગ બોર્ડ પર મૂરીને સમારીલો, આમ કરવાથી એકસરખા જીણા કાંદા કપાશે.અને મહેનત પણ ઓછી થશે.કાંદાની જેમ જ લીલુ લસણ પણ સમારવું. જેથી તે જીણું થશે તથા તેને સમારવાની મહેનત પણ ઓછી થશે.

ગાજર

ગાજરને બરાબર છાલકાછઠીલો ,હવે તેને ઉપરથી ચાર ચીરા પાડી, વધપ ચીરા પાડો ત્યાર બાદ તેના જીણા જીણા ટૂકા કરીને સમારીલો

કેપ્સિકમ મરચા

કેપ્સિકમ મરચાને પતલી પતલી પટ્ટીઓ કાપીલો ત્યાર બાદ રોચલી વણવાની પાચલી પર બધી પચટ્ટી એક સાથે રાખીને કટ કરો.