Site icon Revoi.in

ગરમીમાં યુવતીઓએ સ્ટાઈલિશ લૂક માટે અપનાવા જેવી કેટલીક ખાસ ટિપ્સ

Social Share

 

ઉનાળાની ગરમીથી સો કોી પરેશાન છે, ઘરની બરાહ નીકળતા પહેલા જાણે મોઢા પર સ્કાફ બાધંવાથી લઈને શરીર પુરેપુરું ઢંકાઈ જાય તેની કાળજી રાખવી પડે છે,જેથી કરીને ગરમીથી રક્ષણ મેળવી શકાય.યુવતીઓએ ખાસ ગરમીમાં પણ પોતાને સ્ટાઈલીશ લૂક આપવો હોય તો કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ

કારણ કે  ઉનાળામાં ગમે તેટલા સારા કપડા પહેર્યા હોય પરંતુ ઘરની બહાર જતા વખતે સારા કપડાને પણ ઢાંકીને આપણે આપણો લૂક ક્લોઝ કરી દઈએ છે,તો આજે આપણે વાત કરીશું ઉનાળાની ગરમીમાં પણ સ્ટાઈલશ લૂક કઈ રીતે લાવી શકાય, મહિલાઓએ ઘરની બહાર જતા વખતે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ જેથી ગરમી પણ ન લાગે અને સુંદરતા પણ જળવાઈ રહે.

  1. ગરમીમાં ખાસ કરીને આપણા દરેકને મોઠા પર સ્કાફ બાંધવાની આદત હોય છે, ત્યારે જો તમારે સ્ટાઈલશ દેખાવું હોય તો લોંગ કૂર્તી પહેરવાનું રાખો, સાથે તેની સ્લિવ પણ લોંગ હોય તેનું ખાસ ધ્યાન રાખવું, આ કપડામાં તમે તદ્દન નાની સાઈઢનો કોટનનો સ્કાફ માથા પર ઢાકી શકો છો, અને ગોગલ્સ પહેરી શકો છો, જેથી તમારા કપડા પણ સ્ટાઈલીશ લાગશે અને તમારો લૂક પણ.
  2. જો તમને લોંગ કપડા પસંદ નથી તો તમે કોટનનો ખુલ્લા પાયજા વાળો પ્લાઝો અને તેના ઉપર ખુલ્લા રંગનું કોટનનું શર્ટ પહેરો, જેથી તમને  આરામદાયક લાગે અને લૂક પણ સારો રહે, આ પ્લાઝો પેરની ઉપર તમે સ્કાફ અને ગોગલ્સ અપ્લાય કરી શકો છો.
  3. શોર્ટ કોટનની કૂર્તી સાથે ટૂકોં પ્લાઝો પણ ગરમીમાં આરામ દાયક રહે છે, તેના ઉપર તમે લોંગ પાતળા કોટનના દૂપટ્ટાથી સ્ટાઈલીશ લૂક આપી શકો છો, દુપટ્ટો ખાલી માથા પર ગોળ વીંટીને રાખવો અને ગોગલ્સ રહેરવા જેથી તમારો લૂક સ્ટાઈલીશ દેખાશે
  4. આ સાથે જ તમે કોટનના શર્ટની સાથે કોટનનો લોંગ સ્કટ પહેરીને તમારો દેખાવ સ્ટાઈલીશ બનાવી શકો છો, જે ખુલતો હોવાથી ગરમીની ફરીયાદ નહી રહે.
  5. તમે ઢીલી ટિ-શર્ટ પર કોટનની પેન્ટ, એન્કલ પણ  પહેરી શકો છો, જે તમને ગરમીમાં રાહત આપે છે તો સાથે સાથે તમને કમ્ફર્ટ રહે છે. આ સાથે જ તમે આ કપડા પર સ્કાફ બાંધી શકો છો