Site icon Revoi.in

રુસ્ક અને બરછડ વાળ માટે ઘરે બનાવો રાઈસ, અળસી અને એલોવેરાનું આ માસ્ક, વાળ બનશે કોમળ

Social Share

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાય જો કે સુંદર દેખાવા માટે સારી ત્વચા સિવાય સારા વાળ પણ મહત્વ ધરાવે છે,આજકાલ બહારનું ડસ્ટ વાળું વાતાવરણ અને ઓઈલી જેવા ખોરાકને લઈને આપણા હબેર ખૂબ ખરાબ થી રહ્યા છે,જો તમારા વાળ રુસ્ક બેજાન ્ને બે મોઢા વાળા ફાટેલા છે તો તમારા માટે એક હોમમેડ હેર માસ્ક બનાવાની રીત લઈને આવ્યા છે જે તમારા કામની છે જેનાથી વાળ સુંદર બને છે અને ફાટેલા વાળ સુધરે છે સાથે જ તમારા વાળનો ગ્રોથ પમ વધે છે.

 

સામગ્રી

સૌ પ્રથમ એક તપેલીમાં અળસી અને ચોખા લો તેમાં 4 કપ પાણી નાખીને ઘીમા તારે 20 મિનિટ સુધી ઉકાળી લો

હવે 20 મિનિટ બાદ આ મિશ્રણને એક કોટનના કપડા વડે એક બાઉલમાં કાઢીલો જેથી અળશી ચોખાના જે પોષક તત્વો વાળું જેલ હશે તે તમને મળશે.

હવે આ ગાળેલા મિશ્રમમાં 2 ચમચી એલોવેરાનો તાજો કાઢેલો પલ્પ, 2 ચમચી ઓલિવ ઓઈલ નાખીને બરાબર મિક્સની જારમાં ક્રસ કરીલો

હવે તમારા વાળને કોરો કરીને તેમાં આ જેલ લાગવીને રાત્રે સુઈ જાઓ સવારે જાગીને વાળને વોશ કરીલો

દર અઠવાડિયે એક નવખત આમ કરવાથી તમારા ડેમેજ વાળમાં સુધારો થાય છે.

આ સહીત આ જેલ લગાવવાથી વાળને પુરતુ પોષણ મળે છે જેથી બે મોઢા વાળા રફ વાળ પણ સુધરે છે

ચોખા અને અળશીમાં રહેલા પોષક તત્વોથી વાળને ઘણો ફાયદો થાય છે