Site icon Revoi.in

ઉનાળામાં સ્કિન પર બ્લિચ કર્યા સ્કિન પર થતી સમસ્યાથી આ રીતે મેળવો છૂટકારો, ત્વચા પર નહી થાય બળતરા

Social Share

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે સાથે સાથે લગ્નની સિઝન પણ છે આવી સ્થિતિમાં દરેક સ્ત્રીઓ પોતાના ચહેરાની ખાસ સંભઆળ લે છે તેથી તેઓ ફેશિયલ ,બ્લિચ કરવાતી હોય છે જો કે ગરમીના કારણે બ્લિચ કરવાથી ત્વચા જાણે કાળાશ પડતી પડી જવાની સ્થા સાથે સ્કિન પર ખૂબ બળતરા થાય છે.તો ચાલો જોઈએ ઉનાળામાંમ બ્લિચ કર્યા બાદ ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરવા શું કરવું જોઈએ

એલોવેરા જેલ

જો તમે બ્એલિચ કર્લોયા બાદ ત્વાચા પર ખંજવાળ અનુભવો છો તો તરત તમારે એલોવેરા જેલ વડે 5 મિનિટ હળવા હાથે મસાજ કરવાનું રહેશે આમ કરવાથી ખંજવાળ દૂર થશે અને લાલા ચાઠા પરણ પડશે નહી

લીમડાની પેસ્ટ

બ્લિચ કર્યા બાદ ત્વચા પર લાલા ચાઠા અથવા તો ખંજવાળ આવવી અથવા તો જો કોઈ પણ સાઈડ ઈફેક્ટ થાય છે તો તમારે તરત જ લીમડાના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવા દેવાની છે ત્યારે બાદ ફએશવોશ કરીલો આમ કરવાથી દરેક સમસ્યામાંથી છૂટકારો મળશે

ઠંડુ દૂધ

બ્લિચ કર્યા બાદ કોટન વડે ચહેરા પર ટંડુ દૂધ લગાવી દો અને તેને સુકાવા દો ત્યાર બાદ ઠંડા પાણી વડે ત્વચાને ઘોઈલો આન કરવાથી તમારી ત્ચવા પર જે બળશતરા થતી હશે તે મટી જશે

મલાઈ

બ્લિચ કર્યા બાદ મલાઈ વડે 5 મિનિટ મસાજ કરીને એમ જ રહેવાદો ત્યાર બાદ 10 મિનિટ પછી ફેશ ઘોઈલો આન કરવાથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ વર્તાશે નહી