Site icon Revoi.in

ખરતા વાળની સમસ્યામાં રામબાણ ઈલાજ છે આ નુસ્ખાઓ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Social Share

 

શિયાળો આવતાની સાથે જ વાળની સમસ્યાઓ વધે છે ખાસ કરીને વાળ ખરવાના કારણે જાણ ેએક દિવસ ટાલ થી જાય તેવો એહસાસ થાય છએ જો કે હવે આ માટે તમારે ચિંતા કરવાની જરુર નથી કારમ કે એક એવી વનસ્પતિ છે કે જનાથી તમારી ખરતા વાળની સમસ્યાો દૂર થઈ જશે.આ સાથે જ કેટલાક નુસ્ખાો પણ જે તમારી સમસ્યામાં કારગાર સાબિત થશે.

માથામાં ટાલ માથામાં ટાલ પડતી હોય અને ધીમે-ધીમે વાળ ખરતા હોય તેઓએ આ ગાડરિયાના પાન લઈ તેનો રસ કાઢી અને સરસવના તેલમાં એને મિક્સ કરીને જો લગાવવામાં આવે તો આ સમસ્યામાં રાહત મળે છે,વાળનો ગ્રોથ વધે છે.

મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.

વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં

આ સહીત એક કપ સરસિયામાં પાંચ ચમચી મહેંદીના પાન નાંખીને તેલને ઉકાળો. પાંચ-દસ મિનિટ બાદ તેલને ઠંડુ પાડીને, ગાળીને ભરી લો, આ તેલથી માથામાં માલિશ કરો.વાળ ખરતા બંધ થશે

આ સાથે જ વાળ ખરતા રોકવા માટે આદુના રસમાં 1 લીંબૂનો રસ મિક્સ કરીને વાળના જડમૂળથી માથા સુધી લગાવો. આવું કરવાથી ખરતા વાળ ઓછા થાય છે.