Site icon Revoi.in

પિંપલ ફૂટી જાય તો માત્ર આટલું કરો,ચહેરા પર નહીં પડે ડાઘ

Social Share

15 થી 20 વર્ષની ઉંમરમાં તથા કેટલાક લોકોને 25 વર્ષ સુધી ચહેરા પર ખીલ થતા હોય છે અને તેની પાછળનું કારણ એ છે કે શરીરમાં આ ઉંમર દરમિયાન હોર્મોનલ બદલાવ થતા હોય છે. આવામાં ખીલ થયા બાદ તેના ફૂટી જવાથી ચહેરા પર ડાઘ પડી જવાની સમસ્યા થતી હોય છે, પણ હવે આ માટે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જો આટલું કરવાથી ખીલ ફૂટ જશે તો ડાઘ પડશે નહી.

સૌથી પહેલી વાત એ છે કે એક બર્ફનો ટુકડો. લો અને કપડમાં બાંધીને તેને પિંપલ્સ વાળી જગ્યા પર રાખો. થૉડા સેકેંડસ સુધી રાખ્યા પછી હટાવો અને પછી તેન મૂકો તે પ્રોસેનસને 6-7 વાર રિપીટ કરો.

જો ભૂલથી પિંપલ્સ ફોડી નાખ્યું હોય તો તરત એક ટિશ્યૂ કે સાફ કૉટન કપડા લો અન પિંપલ્સ પર રાખીને દબાવો. તેનાથી પિંપલ્સ માં રહેલ પસ અને ગંદગી બહાર આવશે. ટિશ્યૂ અને કપડાનીના કારણે બેકટીરયા બાકીને સ્કિનમાં નહી ફેલાય. ત્યારબાદ તમારા ચેહરાને ફેસવૉશથી સારી રીતે સાફ કરી લો.

જો તમારી સ્કિન સેંસિટીવ છે તો હળદર તમારા માટે સેફ ઑપ્શન છે. થૉડી હળદર લો અને પેસ્ટ બનાવીને પિંપ્લ્સ વાળા ભાગ પર લગાડો અને સૂક્યા પછી છુડાવીને ધોઈ લો. આ ઉપરાંત લીમડામાં રહેલ એંટી બેક્ટીરિયલ પ્રોપર્ટીજ પિંપલ્સને ભરવામાં મદદ કરે છે. અને કોઈ રીતનો ઈંફેક્શનથી બચાવે છે. તેના માટે કેટલીક લીમડાના પાન લો અને તેને વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પિંપલ્સ વાળા ભાગ પર લગાડો અને સૂકાવા પર ધોઈ લો.

Exit mobile version