Site icon Revoi.in

તમે પણ ટ્રાવેલિંગના શોખીન છો, તો બહાર જાઓ ત્યારે ક્લોથવેર આ રીતે કરો પસંદ

Social Share

ટ્રાવેલિંગમાં આરામ માટે તમે મોટી સાઇઝની ટી-શર્ટ પસંદ કરી શકો છો. આ ખૂબ આરામદાયક હશે. સાથે જ લૂઝ ફિટિંગ જીન્સ સાથે આ લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગશે. કોઈપણ રીતે, મુસાફરી દરમિયાન મોટા કદના કપડાં વધુ સારા હોય છે.તેને પહેરીને તમે આખો દિવસ આરામથી રહી શકો છો.

આમ તો આરામ દાયક ક્લોથવેરમાં સૌ પ્રથમ ટ્રેક પેન્ટ અને લોએર બેસ્ટ આપ્શન હોય છે. પરંતુ જ્યારે ફેશનની વાત આવે છે તો જીન્સ બેસ્ટ ઓપ્શન છે. પરંતુ મુસાફરી દરમિયાન ચુસ્ત ફિટિંગ જીન્સ પહેરવું મુશ્કેલ છે. તેથી લૂઝ ફિટિંગ જીન્સ પસંદ કરો જે આજકાલ ટ્રેન્ડિંગ છે 

આ સાથે જ તમે નાઈટ પેન્ટ રબર વાળી કેરી કરી શકો છો તેના પર તને ઢીલી ટિશર્ટ પહેરી શકો છો, જો ગર્લેસની વાત કરીએ તો આજકાત માર્કેટમાં કોચનના જમ્પશૂટ અલેવેબલ છે જે તમને આરામદાયક લૂક આપે છે. તેને મુસાફરી દરમિયાન પહેરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે લાંબી મુસાફરી દરમિયાન તેને ન પહેરો.કેમ કે તે વોશરુમ જવા માટે કમ્ફરેટેબલ નથી હોતું.