Site icon Revoi.in

દિવાળી પર જો તમે બ્લિચ કરાવી રહ્યા છો,તો સ્કિનની આ રીતે લેજો કાળજી નહીતો સ્કિનમાં થશે બળતરા

Social Share

હાલ દિવાળીનો તહેવાર આવી ચૂક્યો છે ત્યારે દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તહેવારના દિવસોમાં તે પોતે આકર્ષક અને સુંદર દેખઆય આ માટે સ્ત્રીઓ  પાર્લરમાં જઈને ફેસિયલ બ્લિચ કરાવે છે,જો કે દિવાળીનાન  તહેવારમાં જો તમે બ્લિચ કરાવી રહ્યા છઓ તો તમારે ખૂબ ધ્યાન રાખવાની જરુર છે,કારણ કે દિવાળઈમાં ફટાકડા ફોડતી વખતે બ્લિચના કારણે સક્નિમાં બળતરા થાય છે સાથે જ ફટાકડના ઘીમાડાના કારણે પણ બળતરા વધે છે.તો ચાલો જોઈએ દિવાળી પર બ્લિચ કર્યા બાદ શું શું કાળજી લેવી જોઈએ

જ્યારે પણ તમે બ્લિચ કરો છો ત્યાર બાદ 2 દિવસ સુધી તમારી ત્વચા પર કોી પણ પ્રકારનો સાબૂ કે ફેસવોશનો ઉપયોગ ન કરો તેનાથઈ સ્કિન પર ચાઠા પડી શકે છે.

જ્યારે રાત્રે તમે ફટાકડા ફોડવા માટે નીકળો છો ત્યારે તમારા ચહેરાની સ્કિન પર એલોવેરા જેલ વડે મસાજ કરી લો અને ત્યાર બાદ જ ફટાકડા ફોડો જેથી કરીને તમારી સ્કિન પર બળતરા નહી થાય

બ્લિચ કરીને જ્યારે પણ બહાર જાઓ અને પછી ઘરે આવો ત્યારે ઠંડા સાદા પાણીથી ફેશવોશ કરીલો જેનાથી તમને ખંજવાળ નહી આવે.

જો તમે ઈચ્છો તો બ્લિચ કર્યાના 3 દિવસ સુધી રાત્રે મધ અને મલાઈને મિક્સ કરીને મસાજ કરી શકો છો જેનાથઈ સ્કિનને ઠંડક મળે છે.

આ સાથે જ તમે બ્લિચ કરીને બહાર નિકળો ત ત્યારે ત્વચા પર કુદરતી વસ્તુઓ લગાવી શકો છો,જેમ કે લીમડાનું તેલ, ઉૂદીનાનું તેલ જેથી સ્કિન પર ખંજવાળ ન આવે

રાત્રે સુતા વખતે તમે બરફથી મસાજ કરી લો જેથી કરીને દિવસ ભરનો ડ,સ્ટ દૂર થશે અને તનારી સ્કિનની બળતરા થશે નહી