Site icon Revoi.in

ઓનલાઈન કપડાની કરી રહ્યા છો શોપિંગ, તો આટલી બબાતો રાખો ધ્યાનમાં કપડા નહી કરવા પડે રિટર્ન

Social Share

 આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે, લોકો એટલા વ્યસ્ત બન્યા છે કે સૌ કોઈને ઘરની બહાર ખરીદી કરવાનો ટાઈમ મળવો મુશ્કેલ છે અને જો સમય મળે છે તો તે રવિવાર હોવાથી મોલ્સ કે દુકાનોમાં ભારે ભીડ હોય છે એટલે કે જીવનમાં વ્યસ્ત લોકો શોપિંગ માટે ઓનલાઈનનું ઓપ્શન પસંદ કરી રહ્યા છએ,ખાસ કરીને જો કપડાની શોપિંગ કરવાની વાત આવે તો મોટા ભાગના લોકો એમ કહે છે કે સાઈઝની પ્રોબલેમ થાય છે, કે કાપડ સારુ નથી નીકળતું જો કે ઓનલાઈન શોપિંગ કરતા વખતે તનમારે કપડાની બાબતમાં કેટલીક વાત ધ્યાનમાં લેવા જેવી છે,ચાલો જાણીએ કી બાબતો છે જેને અનુસરવાથી તમારે ઓનલાઈન કપડા રિટર્ન ન કરવા પડે

ફેર્બિકની ડિટેસ્લ વાચીને કપડા પસંદ કરો

કોઈ પણ ઓનલાઈન એપ્સમાં કાડપ વિશે સંપૂર્ણ માહિતી આપી હોય છે જ્યારે તમે કપડાની ખરિદી કરો છો ત્યારે આ માહિતી સંપૂર્મ વાંચીલો એટલે કે જે તમને ગમે છે અને સારુ ફ્રેબિક છે તો જ પસંદ કરોજો તમે રિટર્ન અથવા રિફંડ જેવી ઝંઝટથી બચી શકાશે.

માપનું રાખો ધ્યાન

કપડાની ઓનલાઈન ખરિદી કરતા વખતે કપડાની સાઈઝને પણ ધ્યાનમાં રાખો જો કપડાની સાઈઝ યોગ્ય હશે તો તમારે તેને રિટર્ન કરવા નહી પડે, એપ્લિકેશનમાં સંપૂર્ણ વિગત હોય છે,ચેસ્ટ, કમચનો પણ માપ હોય જ છે જો એવું હોય તો મેજર ટેપ વડે તમારો માપ લઈને ડ્રિસ્ક્રિપ્શનના માપ સાથે ચેક કરીલો.આ બેસ્ટ ઓપ્શન છે સાઈઝ માપવાનો

પેટર્ન પર ધ્યાન આપો

જો તમે કઈ પેૈર્ટનના કપડા લઈ રહ્યા છો તેના માટે તમામ ફોટો એથવા વીડિયો જોઈલો જો તમને જરા પણ એમ લાગે કે આ પેટર્ન મારા બોડી સાથે નહી શષૂટ થાય તો તેને ખરીદવાનું ટાળો નહી તો તે કપડા રિટર્ન કરવા પડી શકે છે.