Site icon Revoi.in

તમારા વાળને કલર કરવા છે અને સ્મૂથ પણ રાખવા છે તો જાઈલો આ ઘરેલું અને નેચરલ બીટ ક્રિમની રીત

Social Share

આજકાલ વાળને કલર કરવું સૌ કોઈને ગમે છે પરંતુ માર્કેટમાં મળતા કેમિકલ વાળા ઉત્પાદનથી વાળ ખરાબ થવાની શક્યતાઓ છે, જો તમારા વાળ બરછડ રુસ્ક અને ભૂખરા હોય તો તમે ઘરે જ બીટની મદદથી વાળને રેડનેશ આપી શકો છો સાથે જ વાળ ખરાબ પણ નહી થાય અને વાળ સ્મુથ પણ બનશે.

સામગ્રી

4 ચમચી – એલોવેરા જેલ

સૌ પ્રથમ બીટને જીણું ક્રશ કરીને તેનો રસ કાછીલો

હવે આ રસમાં મધ, એવોલેરા જેલ અને દહી મિક્સ કરીદો

હવે વાળને વોશ કરીને કોરા થવાદો

હવે આ પેસ્ટ આખા વાળમાં અપ્લાય કરો આમ કરીને વાળને 1 કલાક સુધી રહેવાદો
1 કલાક બાદ વાળને ઘોઈલો

આમ મહિનામાં 2 વખત કરવાથી વાળ સ્મુથ બને છે

આ સાથે જ તમારા વાળ કુદરતી લાલ બનતા જોવા મળે છે

બીટના રસથી વાળને પુરતુ પોષણ મળે છે,તો સાથે જ દહી વાળને સ્મુથ બનાવે છએ.