Site icon Revoi.in

ઉનાળામાં સ્ટાઈલિશ દેખાવું હોય તો આ રીતે તમારા કપડાની બાબત પર ખાસ આપો ધ્યાન

Social Share

હવે ઘીરે- ઘીરે ગરમીની પ્રોકપ વધી રહ્યો છે, આવી સ્થિતિમાં દેરક સ્ત્રીઓ પોતાની ફેશન, સ્ટાઈલ અને મેકઅપને લઈને સજાગ રહે છે, ક્યાક ગરમીના કારણે તેમણે આ વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઈઝ ન કરવું પડે તેનું ખઆસ ધ્યાન રાખે છે.

ઉનાળામાં ફેશનને લઈને ચિંતા સતાવે છે, અવનવા ટ્રેન્ડ આવતા હોય છે અને સ્ટાઈલિશ દેખાવા માટે યુવતીઓ મહિલાઓ, બધા આ ટ્રેન્ડને અનુસરે છે. ખાસ કરીને ઉનાળાના બ્લેઝર, શ્રગ્સ અને ડસ્ટર્સ અથવા ડેનિમ જેકેટની માંગ વધે છે કારણ છે દરેક લોકો પોતાના હાથ પગની સ્કિનને કવર કરવા ઈચ્છે છે.ઉનાળામાં કપડાં  લાંબા અથવા ટૂંકા હોય તો ચાલે પણ તે લાઈટ હોવા જરુરી છે, તો

ખાસ કરીને જો કપડાની વાત કરવામાં આવે અને ગરમી ઓછી સહન કરવી હોય તો ઉનાળા માટે લાઈટ વેટ  પસંદ કરો. આ માટે સ્કાર્ફ, જેકેટ, શ્રગ, કેપ, જેકેટ અથવા કોટ પસંદ કરો.

આ સાથે જ ગરમીમાં કીમોનો અને વોટરફોલ જેકેટ પણ પહેરી શકાય છે.  લાંબા એમ્બ્રોઇડરી કે હેન્ડ પ્રિન્ટેડ જેકેટ્સ ફેશનમાં છે જેનાથી તમારા પુરા હાથ કવર થાય છએ અને ગરમીથી સ્કિનને રક્ષણ આપી શકાય છે.

ઉનાળામાં લોંગ સ્લિવ પહેરવી જ હોય તો શિફોન અને જ્યોર્જેટની પહેલસી પસંદ કરો જે લાઈટ હોવાથઈ ઓછી ગરમી લાગશે અને પહેરવામાં કમ્ફર્ટેબલ રહેશો.

આ સાથે જ જો લોંગ સ્લિવ પહેરવી હોય તો તમારે કોટનની કુર્તી કે કોટી બેસ્ટ આપ્શન છે જેમાં તમે આરામ દાયક ફીલ કરશો

ઉનાળા માં ખઆસ કાપડ તથઆ રંગોનું પણ દ્મયાન રાખવું જોઈએ ઉનાળાની ગરમીમાં કુલ ફીલ કરાવી પીળો, આછો ગુલાબી, આછો પિસ્તા ગ્રીન આવા રંગ તમને ઉનાળામાં પણ કુલ ફીલ કરાવી શકે છે. એટલે તમે ઉનાળામાં સફેદ, લાઇટ યલો, ગુલાબી જેવા આછા કલરનો ઉપયોગ કરી શકો છો.