Site icon Revoi.in

તમારા વાળને રેશમી અને કોમળ બનાવા હોય તો જાણીલો આ 3 પ્રકારની ક્રિમ બનાવાની ટિપ્સ

Social Share

વાળની કાળજી કરવા માટે અનેક સ્ત્રીઓ પાર્લરના મોંધા મોંધા ખર્ચ કરતી હોય છે જો કે વાળને તમે ઘરમામં રહીને ખૂબજ ઓછા ખર્ચમાં પણ સુંદર રેશમી બનાવી શકો છો ા માટે તમારે કેટલીક ટિપ્સ જોવી પડશે, આ ટિપ્સની મદદથી તમે ઘરેલું ઉપચાર કરી વાળની માવજત ચોક્કસ પણે કરી શકશો

જો તમારા વાળ ખૂબજ બરછડ છે અને તેમા જરાપણ પોષમ નથી તો તમારે આ માટે એક મસાજ ક્રિમ ઘરે બનાવાની છે જે બેઝિક વસ્તુઓથી જ તૈયાર થઈ જાય છે તો પહેલા જાણીએ ક્રીમ બનાવાની રીત

1  – એક કપ નારિયેળનું તેલ લો, તેમાં  1 કપ એલોવેરાનું જેલ મિક્સ કરીદો ત્યાર બાદ તેમાં 2 ચમચી મધ એડ કરીને તેને બરાબર મિક્સ કરો, હવે એ ક્રિમ વડે વાળમાં 10 મિનિટ સમાજ કરીલો, ત્યાર બાદ વાળને હુંફાળા ગરમ પાણીએ ક્નડિશનર કરીને વોયસ કરીલો મહિનામાં 2 વખત આ ક્રીમ બનાવીને ઉપયોગ કરવાથી વાળ સ્મૂઝ બને છે.

2 – 2 નંગ કેળા, 2 ચમચી મધ, 1 કપ દહીં આ ત્રણેય વસ્તુઓને બરાબર મિકત્સ કરીલો ત્યાર બાદ વાળમાં સેથીએ સુધી તેને અપ્લાય કરો હવે તેના પર કોટનનો કટકો ઢાંકીને 1 કલાક રહેવા દો ત્યાર બાદ વાળને વોશ કરીલો, વાળ વોશ કર્યા બાદ ગરમ પાણીમાં કોટનનો કટકો પલાળીને વાળ પર 10 મિનિટ સુધી બાંધી દો આમ કરવાથી વાળ પોષમયૂક્ત બનવાની સાથે સાથે રેશમી કોમળ પમ બનશે,

3 – 2 મોટો ટૂકડા લીલા કોપરાનો લો એટલે કે લીલુ નારિયેળ હવે તેમાં  6 ચમચી કોપરેલ એડ કરીદો ,હવેે તેમાં  4 ચમચી એલોવેરા જેલ અને  4 ચમચી દહી એડ કરીને તેની પેસ્ટ બનાવી લો, આ પેસ્ટથી વાળમાં 10 મિનિટ મસાજ કરો આમ કરવાથી ફાટેલા વાળ સુધરશે અને રુસલ્ક બનેલા વાળમાં પોષણ આવશે તેમજ તમારા વાળ રેશમી પમ બનશે.