Site icon Revoi.in

ઠંડીમાં બહાર પ્રવાસ કરવો હોઈ તો વિન્ટર કલોથ કલેક્શન પર આપો ખાસ ધ્યાન

Social Share

હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ ક્રિસમસની  રજાઓ પણ નજીક આવી રહી છે આવી સ્થિતિ માં ઘણા લોકો બહાર ફરવાજવાનો પ્લાનિંગ બનાવતા હશે જો કે ઠંડી એ પણ મજા મૂકી છે આવી સ્થિતિ,આ ઘરની બહાર ફરવા જતાં વખતે ખાસ વિન્ટર ક્લોથ કલેક્શન પર ધ્યાન આપું જોઈએ જો તમે પણ ઘરથી દૂર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ કેટલીક ટિપ્સ ખાસ તમારા કામની છે ,

ફરવા જતાં પેહલા તમારી બેગ માં રાખી  આટલા વિન્ટર કપડાં 

ઊનની કેપ 

શિયાળામાં ફરવા જાઓ એટલે બેગમાં ઊનની ટોપી રાખવાનું ભૂલતા નહીં કારણ કે જો નાના બાળકો હોય તો ટેનમે ખાસ ટોપી  જોઈએ નહીં તો તેમણે હવા લાગી જાઈ છે પછી તે બીમાર પડે છે સાથે જ તમારે પણ ટોપી પહરવી જોઈએ .

સ્કાર્ફ

ખાસ કરીને દરેક સ્ત્રીઓ એ બેગમાં અવનવા કપડાના મેચીં સ્કાર્ફ રાખવા જોઈએ જે તમારા લૂકને સ્ટાઇલિશ બનાવે છે તો સાથે જ તમારા ગળાને   ઠંડી થી રક્ષણ આપે છે

સ્વેટર અને કોટ 

ઉન ના  સ્વેટર ડેનિમ જેકેટ ખાસ તમારી બેગ પેક કરો તો યાદ રાખીને મૂકી દેજો જેથી ઠંડીથી બચી શકાય  તો સાથે જ તમારા લુક ને શાનદાર બનાવી શકાય .ડેનિમ ના જેકેટ તમને સ્ટાઈલ લુક પણ આપે છે જેથી વિન્ટર કલેક્શન માં તેનો ઉમેરો કરો .