Site icon Revoi.in

જો તમારા હાથ કોઈ પણ પ્રકારના ઓઈલ વાળા થઈ ગયા છે,અને હાથમાંથી ચીકાશ જતી નથી,તો અપનાવો આ ટિપ્સ

Social Share

 

સામાન્ય રીતે ગૃહિણીનો હંમેશા કિચનમાં તેલ મસાલા સાથે  સીધો સંપર્ક હોય છે, ા સાથે જ કોપરેલ કે વાળમાં નાખવાનું ઓીલ સાથે પણ તેઓ સંપર્કમાં હોય છએ,ઘણી વખતે કેટલું કર્યા બાદ પણ હાથમાંથી તેલની ચીકાશ કે તેલની સ્મેલ જતી નથી, અને છેવટે હેરઓઈલવાળા હાથ જ્યારે કિચનમાં કામ કરે છે તો રસોઈમાં ગંઘ આવવાની શક્યતાઓ હોય છે આવી સ્થિતિમાં હેરઓઈલથી લઈને કિચનના ઓઈલની ચીકાશથી કેવી રીતે છૂટકારો મેળવવો તે જોઈએ

જૂવારનો લોટ

 જો તમારા હાથ હેરઓઈલ વાળ છે અને તેમાંથી સ્મેલ અને ચીકાશ નથી જતી તો કોરો જુવારનો લોટ લો, આ લોટને બન્ને હાથની હથેળીમાં મસળીલો આમ 1 મિનિટ સપુધી કરો ત્યાર બાદ કોી પણ હેન્ડ વોશથી હથ વોશ કરીલો

 બાજરીનો લોટ

 જો તમારા હાથ સિવાઈ કિચનની ટાઈલ્સ પર ઓઈલ વેળઆયું હોય તેવી સ્થિતિમાં તમે બાજરકીના લોટ વડે તેને સાફ કરી શકો છો,આ સાથે જ હાથમાંથી ઓીલ છોડાવા માટે બાજરીનો લોટ પણ બેસ્ટ ઓપ્શન છે

 ગરમ પાણી અને લીબું

 જો હાથમાં થી વધારે પડતી ઓીલની સ્મેલ આવતી હોય અને ચીકાશ પણ હોય તેવી સ્થિતિમાં એક તપેલીમાં ગરમ પાણી કરો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરીદો ત્યાર બાદ તેમાં હાથ 4 થી 5 મિનિટ પલાળઈ રાખો અને પછી વોશિંગ પાવડર વડે ઘસીને હાથ ધોઈલો આમન કરવાથઈ હાથની ચીકાશ દૂર થશે