Site icon Revoi.in

જો તમારું રસોડું ખૂબ જ ગંદુ અને ચીકાશ વાળું થાય છે , તો જોઈલો કિચનને સાફ રાખવાની આ ટ્રિક

Social Share

રસોડું એટલે ગૃહિણીઓની પ્રયોગશાળા જો એમ કહીએ તો પણ કંઈ જ ખોટૂં નથી, દરેક ગૃહિણી  આ પ્લેટફોર્મ પરથી અવનવું શીખતી હોય છે, રસોઈ બનાવીની શરુઆત દરેક સ્ત્રી આ કિચનથી કરે છે, ત્યાર બાદ તે દરેક જવાબદારી સંભાળતી થી જા છે અને પછી ઘરના અનેક સ્ભયોની રસોી હોય કે કિચનની માવજત કરવાની હોય દરેક કાર્યમાં તે કુશળતા મેળવી લે છે.

જો કે કિચનને ક્લિન રાખવું એટલું પણ સરળ કામ તો નથી જ, તેના માટે દર 4 થી 5 દિવસે ખાસ સમય કાઢીને સાફ સફાઈ કરવી પડતી હોય છે, કિચનમાં તેલના વધારથી લઈને શાક દાળ કે કુકરની સિટી વાગવાને કારણે કિચનમાં ઘણી ચીકાશ જામી તી હોય છે અને સૌથી અઘું કામ છે કિચનના ખનાઓ સાફ કરવા.

કિચને તેલ વરાળ અને ચીકાશથી દૂર રાખવા આટલું કરો