Site icon Revoi.in

યુવતીઓના પગને આકર્ષક બનાવવામાં જાંઝરીનું મહત્વ. જાણો પાયલની ફેશન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો

Social Share

 

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે તે અવનવા ઘરેણાઓ પણ પહેરે છે, ખાસ કરીને પગમાં રહેરવામાં આવતી પાય જે આજે શોખ છે જો કે તેના પાછળ ઘણી દંતકથાઓ અને તથ્યો જોડાયેલા છે.શોકની સાથે સાથે તે ભારતની ચાલી આવતી એક પરંપરા પણ છે.

કહેવાય છે કે પાયલના અવાજ  સાથે મહિલાઓનો આત્મવિશ્વાસ જોડાયેલો છે એમ કહેવામાં આવે છે.સામાન્ય રીતે ઝાંઝરીનો અવાજ સૌ કોઈને પસંદ હોય છે.સ્ત્રીઓનું પગમાં ઝાંઝર પહેરવાની ફેશન આજકાલની જથી, હિન્દુસંસ્કૃતિમાં સદીઓથી આ ઝાંઝર પહેરવાની રીત ચાલી આવી છે,

પાયલ પહેરવા પાછળ એક મોટૂં વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે, તેના પાછળ પારંપરિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. મહિલાઓ હંમેશા ચાંદીના ઝાંઝર પહેરવાનું પસંદ કરે છે, વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો ચાંદી આપણા શરીરને અડીને રહે છે. જે મહિલાઓને શીતળતા પ્રદાન કરે છે જેથી આપણા શરીરની ઘણી બધી બિમારીઓ દૂર રહે છે.

આધ્યાત્મિક માન્યતા પ્રમાણે ચાંદી શરીરને ઠંડુ રાખે છે આ માટે ચાંદીના ઝાંઝર પહેરવાનું ચલણ છે. શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે અને આધ્યાત્મિક માન્યતા સ્ત્રીઓનું આરોગ્ય સ્વસ્થ રહે છે.મહિલાઓ ઝાંઝર પહેરવાથી નકારાત્મક ઉર્જાથી દૂર થવાની સાથે સાથે મહિલાઓને રક્ષાકવચ પણ પ્રદાન થાય છે, જે સૌભાગ્યવતી સ્ત્રીઓ બુરી બલા, આફત અને નજરથી રક્ષણ આપે છે, જે સ્ત્રીને સુહાગનની પ્રાર્થના પ્રદાન કરે છે

ઝાંઝર પહેરવાથી શરીરના હાડકા મજબુત બને છે, પાયલ પહેરવા પાછળ વૈજ્ઞાનિક તર્ક અન્ય એ પણ છે કે હાડકાને જબૂત બનાવે છે, ઝાંઝર પહેરવાથી જ્યારે તે પગને અડકે છે ત્યારે ત્વચા દ્વારા તે હાડકાંને પણ લાભ પહોંચાડે છે, આ સાથે જ એવું માનવામાં આવે છે કે જો કોઈ પરિણીત સ્ત્રીઓના પગમાં સોજા આવી જતા હોય તો ઝાંઝર પહેરવાથી સોજા દુર થાય છે.