Site icon Revoi.in

તમારા ઘરની સજાવટમાં સામેલ કરો તમારા કિટનની જુની થઈ ગયેલી બરણીઓ, આ રીતે વઘારશે તમારા ઘરની શોભા

Social Share

 

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં સૌ કોઈ પોતાના ઘરની સાફ સફાઈ કરતા હોય છે સફાઈ દરમિયાન કિચનની જૂની બરણઈઓને કાઢી દઈએ છીએ અને નવી લઈ આવતા હોઈએ છીએ પણ આ  તમારી જૂની બરણી ભંગારમામ ફેકવા કે કચરા પેટીમાં નાખવા કરતા તેનો તમે ઘરની સજાવટમાં ઉપયોગ કરી કો છો,કઈ રીતે તો ચાલો જોઈએ

કાંચની બરણીઓ

જો તમે કિટનમાંથી કાંચની બરણીઓ કાઢી રહ્યા છઓ તો સૌ પ્રથમ આ બરણીઓને બરાબર વોશ કરીલો ત્યાર બાદ બરણીની બહાર તમારા  મનપસંદ કલરથી પેઈન્ડિંગ કરીલો હવે આ બરણીમાં તમે પ્લાન્ટ વાવી શકો છો જેને તમે ઘરના ખુણાઓમાં ટેબલ પર ડ્રોઈંગ રુમમાં મૂકીને સજાવટ કરી શકો છો.

આ સહીત તમે કાચની બરણીઓને ડ્રોઈંગ રુમમાં ટિપોઈ પર મૂકી શકો છઓ,આ માટે તમારે કાચની બરણીની બહાર મોતી ,લેસ વગેરે થી ડેકોરેશન કરીને ટેબલ પર રાખઈ તેમાં પેઈન કે કોઈ વસ્તુઓ રાખવાનું સ્ટેન્ડ બનાવી શકો છો.

આ સાથે જ કાચની બરણીઓમાં તમે કલરથી ડોટ ડોટ ડિઝાઈન બનાવીને તેમાં લાઈટિંગ કરીને ઘરની શોભા વઘારી શકો છો આ સાથે જ આ પ્રકારની બરણીઓ હેંગર પર લગાવી લેમ્પ તરીકે ઉપયોગ કરી શકો છો

જો તમે ઈચ્છો ચતો આ બરણીઓને ઘરના બહારના આગંણાઓમાં રાખી શકો છઓ બરણીમાં મીણબત્તી પ્રગટાવીને તેને ઘધરના ગાર્ડનમાં સજાવી શકો છો આ રીતે તમારા કિચનની રફ કાચવની બરણીઓ ચમારા ઘરની શોભા વઘારી શકે છે.

પ્લાસ્ટિકની બરણીઓ

હવે જો પ્લાસ્ટિકની બરણીઓની વાત કરીએ તો આ પ્રકરાની બરણીઓમાં તમે ફ્લાવર રોપી શકો છો,તેને પણ સરસ મજાનું પેઈન્ડિંગ કરીવે ડેકોરેટ કરી ઘરના ખુણાઓ અને ટેબલ પર રાખઈને ઘરની શોભા વઘારી શકો છો.