Site icon Revoi.in

WEF ના ગ્લોબલ જેન્ડર રિપોર્ટમાં ભારતની સ્થિતિ સુધરી – 146 દેશોમાંથી 127મા સ્થાને પહોચ્યું, વિતેલા વર્ષની સરખામણીમાં 8 અંકનો સુધાર

Social Share

દિલ્હીઃ-  લીંગ સમાનતા મામલે વર્લેડ ઈકોનોમિક ફોરમનો એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.લિંગ સમાનતાની બાબતમાં ભારત 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આ વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ, 2023 પ્રમાણે, ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એ વર્ષ  2022 માટેના તેના અહેવાલમાં ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતને 146માંથી 135માં સ્થાન આપ્યું છે. જ્યારે વર્ષ 2023 માં 127મું સ્થઆન પ્રાપ્ત થતા ભારતની સ્થિતિ સુધરેલી જોવા મળી રહી છે.

Exit mobile version