Site icon Revoi.in

ભારતીય સેનાની તાકાત વધી – પોખરણમાં  ‘હેલિના’ એન્ટિ ટેંક મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ  

Social Share

જયપુર – રાજસ્થાનમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના સંયુક્ત કવાયતના ભાગરૂપે હેલિના 4 એન્ટી ટેંક મિસાઈલનું  સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓ ના જણાવ્યા પ્રમાણે  મિસાઈલોને ALH ધ્રુવ હેલિકોપ્ટરથી છોડવામાં આવી હતી . આ મિસાઈલને ચાર મિસાઈલ દ્વારા સાત કિલોમીટરના અંતર સુધીના નિશાના પર  સફળતાપૂર્વક વાર કર્યો હતો.

પોખરણમાં એન્ટી ટેંક મિસાઈલ હેલિનાનું કર સફળતાપૂર્વક પરિક્ષણ કરાયા પછી ભારતીય સૈન્યમાં તેને  સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસથી એન્ટી ટેંક મિસાઈલ હેલિનાનું પરિક્ષણ કરવામાં આવતું હતુ. આજે તેનુ છેવટે સફળ પરીક્ષણ કરાયુ હતું.

જાણો આ મિસાઈલની ખાસિયતો