Site icon Revoi.in

રેલ્વે સુરક્ષા દળનું પ્રમુખ પદ સંભાળશે IPS મનોજ યાદવ, 31 જુલાઈ ના રોજ સંજય ચંદર થશે નિવૃત્ત

Social Share

દિલ્હીઃ- જાણીતા આઈપીએસ અધિકારી  એવા મનોજ યાદવને નવી જવાબદારી સોંપવામાં આવી છે જાણકારી અનુસાર કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ હવે તેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

Exit mobile version