Site icon Revoi.in

વધતી જતી ગરમનીના પ્રકોપ વચ્ચે પશ્વિમ બંગાળમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો

Social Share

કોલકાતાઃ- જદેશભરમાં ઉનાળોની સિઝન જામી છે, આકરી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે આવી સ્થિતિમાં જાણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે કેટલાક રાજ્યોમાં વધતી જતી ગરમીના પ્રકોપમના કારણે શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છએ

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હાલ ગરમીને લઈને પશ્વિમબંગાળમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં વિદ્યાર્થીઓને મુશક્લેી ન પડે તે હેતુંસર આ ગરમીમાં શાળા બંધ રાખવાનો નિર્ણય. લેવાયો છે જેથી ઉનાળાનું વેકેશન હવે હવે વેહલું જાહેર કરી દેવાયું છે

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં પ્રવર્તમાન ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ માટે ઉનાળાના વેકેશનની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે 2 મે 2022થી શાળાઓમાં ઉનાળુ વેકેશન રહેશે.જો કે કોરોનાના કારણે આ વર્ષ દરમિયાન વેકેશન મોડૂ રાખવાની યોજનાઓ હતી પરંતુ વધી રહેલી ગરમીના કારણે 2જી મેથી શઆળાઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.