Site icon Revoi.in

લિથિયમ-આયન બેટરીના શોધક એવા જ્હોન બી ગુડએનફ  નું ૧૦૦ વર્ષની વયે નિધન

Social Share

 

દિલ્હીઃ- લિથિયમ-આયન બેટરીના શોધક એવા જ્હોન બી ગુડએનફનું 100 વર્ષની વયે નિધન  થયું છે. ગુડનફએ ઓસ્ટિન, ટેક્સાસમાં  છથએલ્લા શ્વાસ લીધા હતા અને આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું હતું.જાણકારી અનુસાર  તેમના મૃત્યુની જાણ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા કરવામાં આવી હતી, જ્યાં તેઓ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે સેવા આપતા હતા.