Site icon Revoi.in

વાળ માટે નારિયેળ તેલની જેમ જ નારિયેળ દૂધ પણ આશિર્વાદ સમાન, આ રીતે કરો ઉપયોગ

Social Share

વાળ માટે દાયકાઓથી નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જો કે નારિયેળના તેલ સગીત નારિયેળનું દૂધ પણ વાળ માટે આશિર્વાદ સમાન સાબિત થાય છે.તેના દૂધથી વાળશમાં મસાજ કરવાથી અને દૂધને વાળમાં લગાવી આખી રાત રહેવા દઈ સવારે વોશ કરવાથી વાળ મજબૂત તો બને જ છે જ વાળ સફેદ થતા પણ એટલે છે, નારિયળમાં રહેલા તત્વો વાળને કાળા કરવામાં મદદ કરે છે.

નારિયેળનું દૂધમાં મેથીના દાણા મિક્સ કરીને વાળની સ્કેલ પર લાવાથી વાળ મજબૂત બને છે અને ખોળઓ દૂર થાય છેઆ સાથે જ  નારિયેળનું દૂધ અને ઓલિવ તેલ મિક્સ કરવાથી તમારા વાળ હાઇડ્રેટ રહેશે,આ મિશ્રણ અઠવાડિયામાં બે વખત લગાવાથી તમને ફાયદો થશે

આ સાથએ જ નાળિયેરના દૂધમાં કેળા અને મધ મિક્સ કરીને તેની પેસ્ટ થી હેરસ્પા કરવામાં આવે તો વાળ ખરતા અને તૂટતા અટકે છે અને વાળ સીલ્કી બને છેઆ સાથે જ નાળિયેરનું દૂધ અને એલોવેરા જેલ લગાવવાથી તમારા વાળ નરમ અને મુલાયમ બની શકે છે.નાળિયેર તેલ વાળને પોષણ આપે છે અને જ્યારે લીંબુના રસ સાથે મિશ્રિત કરવામાં આવે છે ત્યારે તે ડેન્ડ્રફ મટે છે