Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બેસન અને મેંદામાંથી બનાવો ચટપટી ચિપ્સ , નાસ્તા માટે કરી શકો છો સ્ટોર

Social Share

સોયા ચિપ્સ આપણે ઘણી વખત ખાધી હશે આજે આપણે મેંદા અને બેસનની ચિપ્સની વાત કરીશું જે બેસિક સામગ્રીમાંથી બની પણ જશે અને ખાવામાં પણ ટેસ્ટી હોય છે.તેને બનાવીને તમે 15 દિવસો સુધી સ્ટોર પણ કરી શકો છો.

સામગ્રી

મેંદા ચિપ્સ બનાવાની રીત

સૌ પ્રથમ મેંદા અને બેસનને એક મોટા વાસણમાં લઈલો, હવે આ લોટમાં 2 ચમચી તેલ એડ કરીને હાથ વડે બરાબર મોળ મિક્સ કરીદો

હવે તેમાં જીરુ, અજમો,તલ, લીલા મરચાની પેસ્ટ,હરદળ,મીઠું. લાલ મરચું અને ગરમ મસાલો એડ કરીને ફરી બરાબર મિક્સ કરી દો

હવે જરુર પ્રમાણે પાણી નાખતા જઈને તેનું એક કઠણ કણક તૈયાર કરી લો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખઈ દો, તેલ ગરમ થાય ત્યા સુધી સ્પેગેટી તૈયાર કરો

હવે તૈયાર કરેલી કણકમાંથી પાતળી પાતળી રોટલી વણો, એક રોટલી વણાઈ જાય એટલે તેને સ્પેગેટિ સેપમાં લાંબી લાંબી કાપીલો

હવે આ કાપેલી સ્પેગેટિમાં તેલમાં નાખીને બરાબર ક્રિસ્પી બ્રાઉન થાય તે રીતે તળઈલો, આ રીતે બધા જ કણકની સ્પેગેટી તૈયાર કરીને તળીલો.

ત્યાર બાદ તેને પેપેર પર કાઢીલો, હવે ઠંડી થાય એટલે તેને એર ટાઈટ ડબ્બામાં ભરીલો જેને તમે 25 દિવસ સુધી ખઆઈ શકો છો,