Site icon Revoi.in

કિટન ટિપ્સઃ- વેજ બિરયાની અને પુલાવમાં સ્વાદ અને કલર લાવવો હોય તો જોઈલો આ નેચરલ ટિપ્સ

Social Share

સામાન્ય રીતે રાઈને ફ્લેવર વાળા બનાવવા માટે અથવા તો બિરયાની બનાવતા વખતે તેને અલગ અલગ કવર આપવા માટે બહાર મળતા એશન્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જો કે આ એશન્સ આરોગ્ય માટે હાનિકારક હોય છે તેનાથી ગળું બેસી જવું, ગળું દુખવું ,ખાસી થવી જેવી સમસ્યાઓ મોટે ભાગે થતી હોય છે, તો તમે કહેશો જો એશન્સનો ઉપયોગ ન કરીએ તો શું કરીએ, તો આજે આપણે જોઈશું ખાસ એવી ટિપ્સ કે જેનાથી નેચરલ રીતે તમે રાઈસને કલરવાળા અને ફ્લેવ વાળા બનાવી શકશો.

લીબુંઃ જો તમને બિરયાનીમાં લેમન ફ્લેવર જોઈએ તો તમે ઓસાવેલા રાઈમાં લીંબુને છાલને જીણી છીણીને અડધી ચમચી જેટલી એડ કરી શકો છો જેનાથી રાઈસમાં લેમન ફ્લેવર બેસી જશે.

યલો ફ્લેવ માટેઃ- આ કલર માટે તમે કોઈ પમ પીળા રંગના ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો જે કલરની સાથે સ્વાદમાં પમ ચેન્ચ આપશે, જેમ કે પાઈનેપલ છે પપૈયું છે વગેરે

વેજીટેબલ્સના નેચરલ કલરનો ઉપયોગઃ- જો તમારે બિરયાની લેયરને અલગ અલગ કલર આપવા છે અને તમારે માર્કેટમાં મળતા કલરનો ઉપયોગ નથી કરવો તો તમે વેજીટેબલ્સની મદદથી રાઈસને જૂદા જૂદા કલર આપી શકો છો.

ગ્રીન કલર – આ કલર  માટે પાલકની પ્યૂરિ બનાવીને ઉપયોગ કરો, આ સાથે જ પાલકનું ફ્લેવન પસંદ ન હોય તો લીલા ધાણાની પ્યૂરી બનાવી તેનો ઉપયોગ કરી શકો છો,જેનાથી રાઈસ ગ્રીન પણ દેખાશે અને ફ્વેર પણ નેચરલ મળશે.

રેડ કલર માટેઃ બીટ દ્રારા તમે રાઈસને પિંક રેડ કરી શકો છો, બિરયાની મોટા ભાગે રેડ કલરનો વધુ ઇપયોગ થાય છે ,આ માટે તમારે ઓસાવેલા રાઈસમાં બીટનો જ્યુસ એડ કરવો જેનાથી રાઈસ રુટબીટ પિંક જેવા બની જશે, આ સાથે જ તેનું ફ્લેવર પણ આવી જશે.

ઓરેન્સ કલર માટેઃ- કેરેટ જેને આપણે ચાઈનિઝ કેરેટ તરીકે ઓળખીએ છે જે ઓરેન્જ રંગના હોય છે તેના ઉપયોગથીસતમે રાઈસને ઓરેન્જ કલરના કરી શકો છો અને તમારી બિરયાનીને વધુ રંગીન બનાવી શકો છો, આ સાથે જ કેરેટનું ફ્લેવર પણ સરસ લાગે છે.