Site icon Revoi.in

જાણો વિશ્વની સૌથી મોંધી સ્કુલ વિશે, જેની ફી સાંભળીને તમે પણ રહી જશો આશ્ચર્યચક્તિ

Social Share

આજના સમયમાં બાળકોને ભણાવવું મોંધુ થયું છે ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ માટે માતા-પિતા લાખો રુપિયા ખ્રચ કરે છે,બાળકનું ભવિષ્ય સુધરે તે હેતુથી વિશ્વભરમાં અનેક પ્રાઈવેટ શાળાઓનું સંચાલન થી રહ્યું છે જેની ફિ લાખોમાં હોય છે.

જેની ઈન્ડિયાની કરન્સી પ્રમાણે 98 લાખથી પણ વધુ ફિ છે,જે છે દુનિયાની સૌથી મોંધી શાળા, હાઈફાઈ સ્કુલ સ્વિઝરલેન્ડની વાદીઓમાં આવેલી છે,યુરોપની સૌથી મોંધી સ્કુલ માટે આ દેશ જાણીતો છે.

ઈન્સ્ટિટ્યૂટ લી રોજે સૌથી મોંધી સ્કુલ છે, જે વર્ષ 1880મા કોલકર્નલ દ્રારા બનાવામાં આવી હતી, અહી માત્ર રાજાઓના બાળકો ભણે છે,સામાન્ય લોકોએ અહી ભણાવું એ એક સપનું જોવા જેવું છે, બે કેમ્પર્સ વાળી આ એક સ્કુલ ખૂબ જ સુવિધાઓથી સજ્જ છે.

આ સ્કુલમાં કુલ 430 વિદ્યાર્થીઓને 150 જેટલા શિક્ષકો ભણાવે છે જેથી બાળકો પર પુરેપુરુ ધ્યાન આપી શકાય છે.એટલે કે એક  ક્લાસમાં 10થી પણ ઓછી સંખ્યામાં બાળકો હોય છે,બેલ્ઝિયનમ, ઈરાન અને ગ્રીસના રાજાઓ પણ અહી ભણ્યા હતા.

આ શાળામાં ટેનિસ સ્કોટ, શૂટિંગ રેંઝ, 4 અરબ ડોલરની લાગતથી બનેલ કોન્સેચ હોલ પણ છે, 7 થી 18 વર્ષના બાળકોને અહી એડમિશ્ન આપવામાં આવે છે ,અહીની શાળાના વિદ્યાર્થીઓ માટે 30 ટકા સીટ રિઝર્વ  રાખવામાં આવે છે,અને તેઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે.ઈગ્લેંડની સૌથી મોંધી સ્કુલ પણ આ સ્કુલથી ઓછી ફી લે છે.