Site icon Revoi.in

જાણો આ રેલ્વે સ્ટેશ વિશે – જે એક નહી પરંતુ બે રાજ્યોમાં સમાવેશ પામે છે

Social Share

આપણે ઘણી વાતો અજબ ગજબ સાંભળી હશે પરંતુ કેટલીક વાતો ત્મુંથય પણ હોય છે જે નરી આખે જોી શકીે છે એવી જ વાત છે એક રેલ્બવે સ્ઈટેશનની ,આ રેસ્વે સ્ટેશન બે રાજ્યોમાં આવેલું છે એટલે કે એક જ રેલ્વે સ્ટેશનને બન્ના રાજ્ય લાગૂ પડી જાય છે.

આ સ્રાટેશન આવેલું છે જસ્થાનના ઝાલાવાડ જિલ્લાના કોટામાં. ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલું છે. આ સ્ટેશન ર જ્યારે  ટ્રેન આવે છે ત્યારે ટ્રેનનું  એન્જિન એક રાજ્યમાં  પ્અરવેશે છે જ્યારે બીજી આખી ટ્રેનના ડબ્બાઓ બઅન્ય રાજ્યમાં અટલે કે પાડોશી રાજ્યમાં હોય છે.

જો કે આ રેલ્રેવે સ્લટેશન છે તો એક જડ બસ બન્વેને રાજ્યોની સીમા પાસે આવેલી હોવાથી સ્ટેશન બે રાજ્યોમાં જોવા મળે છે. સ્ટેશનના એક કિનારે રાજસ્થાનનું બોર્ડ લાગેલું છે જ્યારે બીજા દિનારે મધ્યપ્રદેશનું બોર્ડ લાગેલુ જોવા મલે છે.

આ બે રાજ્યોની બોર્ડર ઉપર આવેલા આ ગામનો કેટલાક ગેરરિતીને પણ અજામ આપતા હોય છે આ રીત ેબન્ને રાજ્યોની સીમા એક જ સ્ટેશનને આવરી લેતા લોકો ફાયદો પણ ઉઠાવે છે. જ્યારે ટ્રેન ઉભી હોય તો અડધી મધ્યપ્રદેશ અને અડધી રાજસ્થાનમાં હોય છે.

ભવાની મંડી સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું છે. પ્લેટફોર્મ ઉપર આસપાસની ટિકીટ લેનાર પ્રવાસીઓ રાજસ્થાનમાં ઉભા રહે છે અને ટીકીટ આપનાર સરકારી બાબુ મધ્યપ્રદેશની સીમામાં બેઠેલા હોય છે. આ સાથે જ ભવાની મંડી રેલવે સ્ટેશન ઉપર આવતી તમામ ટ્રેનો એક સાથે બે રાજ્યોમાં ઉભી રહે છે.

Exit mobile version