Site icon Revoi.in

હવે ઠંડીની ઋતુમાં લીપ્સની કાળજી જરુરી – લીપ્સની રુસ્ક ત્વચાને આ રીતે બનાવો કોમળ

Social Share

 

હવેશિયાળાનો આરંભ થઈ ચૂક્યો છે શરીર પરની સ્કિન જાણે રુસ્ક થવા લાગતી હોય તેવો અનુભવ થાય છે પરિણામે ઘણીવાર તમે કેટલાક લોકો તેમના સૂકા હોઠને કારણે પરેશાન થઈ જાય છે. ખાસ કરીને સ્ત્રીઓ લીપ પર વધુ લિપ્સ્ટિક લગાવવામાં આવે છે જેથી હોઠ ફાટવાની શક્યતાઓ પણ વધુ છે, હોઠ પર ચામડી નીકળવા જેવી સમસ્યાઓ થવા લાગે છેજો કે હોઠની મૃત ત્વચાને દૂર કરવાની સાથે, કેટલાક ઘરેલું ઉપચાર પણ હોઠને નરમ અને ગુલાબી બનાવી શકે છે.

આટલી વસ્તુને અપનાવો તમારા હોટની સમસ્યાઓ થઈ જશે દૂર