Site icon Revoi.in

બાળકો માટે બનાવો વેજ હક્કા નૂડલ્સ,આ રહી સરળ રેસીપી

Social Share

આજકાલ ચાઈનીઝ વાનગીઓનો ક્રેઝ લોકોમાં બહુ જોવા મળે છે.નાના થી લઈને મોટા તમામને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે.ઘણી વાર તમે હોટેલ-રેસ્ટોરન્ટમાં અથવા ઓનલાઈન ઓર્ડર કરીને વેજ હક્કા નૂડલ્સ ખાઓ છો.પરંતુ આ ચાઈનીઝ રેસિપી તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.તો આવો જાણીએ કેવી રીતે બને છે આ રેસિપી.

સામગ્રી

300 ગ્રામ નૂડલ્સ
1 ડુંગળી
100 ગ્રામ લીલી ડુંગળી
2 ચમચી સોયા સોસ
અડધી ચમચી મીઠું
1 ટમેટા
1 કેપ્સીકમ
2 લીલા મરચા
1 ચમચી લીલા મરચાની ચટણી
ચમચી સરકો

બનાવવાની રીત