Site icon Revoi.in

મેનિક્યોર વગર જ ઘરેજ તમારા હાથ અને હાથની હથેળીઓને બનાવો કોમળ અને સુંદર, બસ આ ટિપ્સને કરો ફોલો

Social Share

સ્ત્રીઓ પોતાનાન હાથની સુંદરતા જાળવી રાખવા માટે મોંધા મોંધા પાર્લરના ખર્ચ કરે છે ્ને સમય પમ વધુ ફાળવે છે પણ જો તમારા હાથના કાંડા ઘરકામ કરીને રુસ્ક બની ગયા છએ સુંદર નથી દેખાતો તો તમારે મેનીક્યોરની કોઈજ જરુર નથી બસ ઘરે રગીને ઘરની સામગ્રીમાંથી તમે હાથના કાંડા હાથની હથેળીને કોમળતા પાછી લાવી શકો છો તે માટે તમારે ઘરે રહીને જ કેટલાક કામ કરવાના છે જે સરળ અને ઓછા ખર્ચા છે.

જો તમે ઘર કામમાંથી જ્યારે નવરા થી જાઓ ત્યારે એકમોટા નાસણમાં ગરમ પાણી લઈને તેમાં 3 લીબુંનો રસ ઉમેરીને તમારા હાથ 10 થી 15 મિનિટ પલાળી રાખો ત્યાર બાદ કોટનના કપડા વડે હબાથ સાફ કરીલો, આ પ્રોસેસ મહિનામાં 4 થી 5 વખત કરવાથી તમારા હાથની ચામડી નરમ બની જશે, અને હાથ સ્મૂથ બનશે.

કિચનમાં કામ કરતા કરતા પણ તમે દુધમાંથી નીકળતી મલાઈને તમારા હાથ પર 10 મિનિટ લગાવીને રહેવાદો ત્યાર બાદ હુંફાળા પાણીથી હાથ ઘોઈલો આમ કરવાથી તમારા હાથની ચામળી નરમ થશે, અને ચામડી ઉખડી હશે તે પણ બંધ થઈ જશે.

જો વઘુ સમય નથી તો રાતે સુતી વખતે પ મા ઉપાય કરી શકો છો.રોજ રાતે સુતી વખતે દિવેલ વડે 5 મિનિટ હાથની હથેળી પર માલિશ કરવાથી હાથ નરમ બને છે, ત્યાર બાદ આખી રાત દિવેલ હથેળીમાં જ રહેવા દેવું સવારે જાગો ત્યારે ગરમ પાણી વડે હથેળી ધોઈ લેવી આમ કરવાથી તમારા હાથની કોમળતા પાછી આવી જશે તમારા હાથની હથેળીઓ મુલાયમ બનશે.