Site icon Revoi.in

ત્વચા માટે દૂધ બેસ્ટ ઓપ્શન – આ નેચરલ વસ્તુઓને તેમાં મિક્સ કરીને લગાવાથી ઠંડીમાં પણ ત્વચા રહેશે કોમળ

Social Share

શિયાળામાં ભેજના કારણે આપણી તવચા વધુ રુસ્ક થઈ જતી હોય છે આવી સ્થિતીમાં આપણે ત્વચા માટે ખાસ કાળજી લેવી જોઈએ, દૂધ એક નેચલ પ્રડોક્ટ તરીકે મનાવામાં આવે છે કાચા દૂધને ચહેરા પર લગાવાથી સ્કિનની ઘણી સમસ્યા દૂર થાય છે.જે દૂધ તમે લાવો છો અને ગરમ નથી કરતા ત્યા સુધી તે કાચૂ દુધ રહે છે,કાચા દૂધમાં રુનું પુંમડુ પલાળીને ચહેરા પર લગાવી લો. ત્યાર બાબ 20 મિનિટ સુધી આમ જ ચહેરાને સુકાવા દો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી વોશ કરીલો, આમ કરવાથી તમારી ત્વચા પર ગ્લો આવશે અને ચહેરાનો ડસ્ટ પણ દૂર થશે

આ સાથે જ ક હળદર એન્ટિબેક્ટિરિયલ ગુણોથી ભરપુર છે તે ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે, દૂધ સાથે હળદર મિક્સ કરીને ફેસ પેક બનાવી તેને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી વોશ કરીલો આમ કરવાથી ત્વચા એકદમ ગ્લો કરશે.

કાચા દૂધમાં મુલતાની માટીને મિક્સ કરીને પેસ્ટ બનાવી તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરો છો તો આ સૌથી બેસ્ટ ઉપાય છે, મુલતાની માટી સ્કિનની ચિકાશને દૂર કરે છે તો દૂધ ત્વચાને કોમળ બનાવે છે, આ બન્નેના મિશ્રણથી ત્વચા પર ગ્લો આવે છે, આ સાથે જ ડસ્ટ અવે બ્લેક હેડ્સ જેવી સમસ્યામાંથી છૂટકારો મળે

દૂધ અને મધ પ મત્વચા માટે સારુ ગણાય છે આ માટે  1 ચમચી દૂધમાં એક ચમચી હરદળ મિક્સ કરો. ત્યાર બાદ તેમાં 1 ચમચી મધ એડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લાગવીને 10 મિનિટ સુધી હળા હળવા હાથે મસાજ કર્યા કરો, ખાસ કરીને આંખોના સર્કલ પાસે મસાજ કરવું તેનાથી ડાર્ક સર્કલ દૂર થાય છે, આ સાથેજ ત્વચા પર જીદ્દી કાળાશ હોય તે ઓછી થાય છે અને ત્વચા મધના કારણે ચમકદાર બનશે.

Exit mobile version