Site icon Revoi.in

નોઈડા આતંરારાષ્ટ્રીય એરપોર્ટને મળ્યો DNX કોડ, જાણો આ કોડનું શું છે મહત્વ

Social Share

દિલ્હીઃ-  નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વભરમાં જાણીતું છે ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગમાય છએ ત્યારે હવે આ એરપોર્ટને એક ખાસ  ત્રણ અક્ષરનો DXN કોડ મળ્યો છે. એરલાઇન બુકિંગ આ કોડ સાથે કરવામાં આવે છે.

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આ કોડ તમામ એરપોર્ટને આપે છે. ત્રણ અક્ષરનો DXN હવે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કાયમી પિન કોડ બની ગયો છે. 2024 ના અંત સુધીમાં, આ એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરો DXN કોડ દ્વારા એરપોર્ટ પરના વિવિધ પ્લેટફોર્મને સરળતાથી ઓળખી શકશે. એરપોર્ટની કામગીરી શરૂ થતાં જ આ કોડ પણ સક્રિય થઈ જશે.