Site icon Revoi.in

સ્ત્રીઓની સુંદરતામાં વઘારો કરે છે નાકની નથ, પણ શું તમે પણ નાક વિંઘાવ્યું નથી તો આ રીતે નાકની વધારી શકો છો સુંદરતા

Social Share

સામાન્ય રીતે નાકમાં પહેરવામાં આવતી પીન જલ કે નતમી સ્ત્રીઓની સુંદરતા વગારે ચે પરંતુ કેટલીક સ્ત્રીઓે નાક વિંઘાવ્યું હોતું નતી જ્યારે લગ્નપ્રસંગ કે તેહવાર આવે ત્યારે તેવી સ્ત્રીોને પમ ઈચ્છા થાય ચે કે તે નાકમાં કંઈક પહેરે પણ સ્થિતિ એવી હોય છે કે નાકમાં કાણું ન કરાવ્યાના કારણે ચતે નથ જળ પહેરી શકતી નતી આવી સ્થિતિમાં તમારા માટે ખાસ ટિપ્સ લઈને આવ્યા છે જેના થકી તમારી સુંદરતા વઘી શકશે નાકમાં પહેરવારી ઈચ્છા પુરી થઈ શકશે.

જો તમે ઈચ્ચો ચો કે તમારા કપડાના નેચિંગની નત પહેરવી છે તો તમે જે તે કલરના ચાંદલા ને તમારા નાક પર ચોંટાડી શકો છો જેના થકી તમારા નાકની સુંદરતા વઘશે અને તમારું નાક કાલી નહી રહે

જો તમને ડાયમંડ નથ પહેરવાની ઈચ્છા હોય તો તમે તેના માટે ડાયમંડ ચાંદલાને ચોંટાડી સકો ચો તેમાં પણ અલગ અલગ રંગો હોય છે જેથી કપડા સાથે તમે આ ચાંદલાનો રંગ મેચ કરીને તમારા નાક પર લગાવી શકો છો.

આ સાથે જ જુદા જુદા શેપના ચાંદલા જેવા કે ગોલ લંબગોળ ચોરસ જેવા આકારને તમારા નાકના પોઈન્ટ પર લગાવીને તમે નાક વિંઘાવ્યાનો આનંદ માણી શકો છો.

જો તમે ઈચ્ચો તો તમે કંકુ વડે કે નેઈલ પેઈન્ટ વડે તમારા મન ગમતા સેપનો નાક પર ચાંદલો બનાવ શકો છો તેના માટે નાક વિંઘવાની જરુર નહી પડે

Exit mobile version