Site icon Revoi.in

કૂલ દેખાવવા માટે કાનમાં બુટ્ટી પહેરવાની ફેશનનો હવે યુવકોમાં વધતો ક્રેઝ

Social Share

યુવતીઓ કાનમાં બાકી કે ટોપ્સ પહેરે તે વાત સામાન્ય છે આભૂષણો સ્ત્રીઓની સુંદરતા વધારે છે જો કે હવે આ ક્રેઝ યુવકોમાં પણ જોવા મળે છે.યુકો હવે કાનમાં રંગ ટોપ્સ પહેરીને કૂક દેખાવવાની હોડમાં છે, ખાસ કરીને મોટા મોટા સેલિબ્રિટીઓ પણ આમ કરતા હોય છએ અને યુવકો તેને ફઓલો કરીને તેઓ પણ કાનમાં બુટ્ટીઓ પહેરે છે એઠલે કે હવે યુવકોમાં પણ બુટ્ટી પહેરવાનો ક્રેઝ વધ્યો છે.

કેટલાક યુવકોનું માનવું છે કે જો તમારે ભીડમાં અલગ થવું હોય તો તમારે કંઈક અલગ કરવું પડશે. આ જ કારણ છે કે કેટલાક છોકરાઓ કાનમાં બુટ્ટી પહેરે છે અને કેટલાક કાનમાં સ્ટડ પહેરે છે. છોકરાઓ ફેશનેબલ દેખાવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર  છે.

 કાનમાં અલગ-અલગ પ્રકારની બુટ્ટી પહેરેની યુવકોને આકર્ષક દેખઆવ ણળે છે.તેઓ કુલ દેખઆવવામાં આ બુટ્ટી કેરી કરે છએ,ખાસ કરીને સિંગરની દુનિયામાં એક નદર કરીએ તો તમામ લોકો કાનમાં ફ્રેન્સી ઈયરિંગ્સ પહેરે છે

જો કે એ વાત અલગ છે કે છોકરીઓ બે કાન વિઁધાવે છએ જ્યઆરે છોકરાઓમાં એક કાન જ વિંધાવાનો ક્રેઝ છે એટલે કે છોકરાઓ એક કાનમાં બુટ્ટી પહેરે છે.છોકરો છે જેણે પોતાનો એક કાન વીંધ્યો હોય. તેના કહેવા પ્રમાણે, તેણે તેના કાનમાં રંગબેરંગી પ્લાસ્ટિકના ટોપ્સ પહેર્યો હોય છે.