Site icon Revoi.in

આજકાલ યુવતીઓમાં જૂના જમાનાની ફેશન કહેવાતી ‘બેલ બોટમ પેન્ટ’નો વધતો ક્રેઝ, અનેક ફ્રેબિકમાં છે ઉપલબ્ધ

Social Share

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ અને આ માટે તે અવનવા પરિધાન ધારમ કરે છે અને ફેશન સાથે ચાલવાનો પ્રયત્ન કરે છે તેજ રીતે હવે ફએશનની વાત કરીએ તો આજકાલ જૂના દાયકા એટલે કે 80 90ના દાયકાની ફેશનનું પુનરાવર્તન થી રહ્યું છે ટોપ હોય અનારકલી ડ્રેસ હોય કે બોલ્ડ બેટમ પેન્ટ હોય આ તમામ ફેશન 3 થી 4 દાયકા પહેલાની છે.

આજકાલ ક્રોપ ટોપ સાથે બોલ્ડ બેટમ પેન્ટ પહેરવાનો યુવતીોમાં ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે જીન્સના મટરિયલ્સમાંથી લઈને કોટન , જ્યોરજોટ કે શિલ્કમાં પણ આ પ્રકારની પેન્ટ માર્કેટમાં અવેલેબેલ હોય છે.

પહેલા વાત કરીએ ફ્લેર્ડ પેન્ટ કે જે  આજકાલ ટ્રેન્ડમાં છે. તે ખૂબ જ આરામદાયક છે તેથી યુવતીઓ તેમને પહેરવાનું પસંદ કરે છે. તમે તેને શર્ટ, ક્રોપ, નોટેડ ટોપ અથવા સ્ટાઇલિશ ટોપ સાથે જોડી શકો છો. આ ડેડે પેન્ટ નામે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. કારણ કે 80 અને 90 ના દાયકામાં આવા પેન્ટ છોકરાઓ પહેરતા હતા, પરંતુ હવે આ ગર્લ્સ બોય્ઝ બન્ને માટે મળી રહ્યા છે.

આ સાથે જ  આ પેન્ટ્સ સ્માર્ટ કેઝ્યુઅલમાં ગણાતી મહિલાઓના વોર્ડરોબમાં ખાસ સ્થાન બનાવવામાં સફળ થયા છે. આ ડ્રેસિંગ સ્ટાઇલને આકર્ષક બનાવે છે. તે દેખાવમાં ખુલ્લી હોય છે અને આરામ દાયક પણ હોય છે.

મહિલાઓ હવે સ્ટાઇલની સાથે-સાથે આરામ પણ પસંદ કરે છે. એટલા માટે ફ્લેર્ડ પેન્ટ તેમના માટે સારો વિકલ્પ છે. તેની ડિઝાઇન અને ફેબ્રિક પ્લાઝો કરતા અલગ છે. આ પગની લંબાઈ, સંપૂર્ણ લંબાઈ હોય છે જેના પાયજા નીતેછી પહોળા હોય છે,આ સાથે જ પાયજા પાસે સ્ટાઇલિશ કટ જેવા વિકલ્પોમાં ઉપલબ્ધ છે.તમે આ પેન્ટમાં આરામદાયક ફેબ્રિકમાં પણ ડિઝાઇન કરાવી શકો છો. આને બીજી રીતે બોલ બેટમ પેન્ટ પણ કહી શકાય છે અમિતાભ બચ્ચન એક સમયે ફિલ્મમાં આ પ્રકારની સ્ટાઈલિશ પેન્ટ પહેરતા હતા જે હવે યુવતીઓની પણ ફેવરીટ બની છે.

Exit mobile version