Site icon Revoi.in

ઓસ્કાર 2023 માટે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ OTT પ્લેટફોર્મ નેટફલિક્સ પર  થઈ રિલીઝ – હિન્દીમાં પણ જોવા મળશે ફિલ્મ

Social Share

મુંબઈઃ- ગુજરાતી ફિલ્મોની હવે બોલબાલા જોવા મળી રહી છે ત્યારે થોડા સમય પહેલા ગુજરાતી ફિલ્મ છેલ્લો શો રિલીઝ થી હતી જે દર્શકોે ખૂબ વખાણ ીહતી આ ફઇલ્મ ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી છે ત્યારે હવે ઓટીટી પર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે.

છેલ્લો શો એવી ફિલ્મ છે જેને ભારત દ્વારા વિશ્વના સૌથી મોટા ફિલ્મ એવોર્ડ ઓસ્કાર વર્ષ 2023 માટે મોકલવામાં આવી છે. ડિરેક્ટર પાન નલિનનો ‘છેલ્લોલો શો’ હવે OTT પર રિલીઝ થઈ ગયો છે. જેને નેટફ્લિકેસ પર રિલીઝ કરવામાં આવ્યો છે.

મજબૂત સ્ટોરી કોન્સેપ્ટના આધારે ‘છેલ્લો શો’એ આ વર્ષે તમામ ફિલ્મ દર્શકોના દિલ જીતી લીધા છે. જે હવે તમે ઘરે રહીને ઓનલાઈન એટલે કે OTT એપ Netflix પર જોઈ સકો છો. વિતેલા દિવસે નેટફ્લિક્સે  સોશિયલ મીડિયા પર જણાવ્યું કે – 95મા ઓસ્કાર એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારત દ્વારા સત્તાવાર રીતે મોકલવામાં આવેલ ‘છેલ્લો શો’ હવે નેટફ્લિક્સ પર હિન્દી અને ગુજરાતી ભાષામાં રિલીઝ થયો છો.