1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

અજય દેવગનની ફિલ્મ ભોલાનું એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ

નવી દિલ્હીઃ અજય દેવગન અભિનીત ફિલ્મ ‘ભોલા’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મમાં અભિનેતા મજબૂત પાત્રમાં જોવા મળશે. અજય દેવગનને મોટા પડદા પર જોવા માટે ચાહકો કેટલા ઉત્સાહિત છે તેનો અંદાજ તેની એડવાન્સ ટિકિટ બુકિંગ પરથી લગાવી શકાય છે. ગત દિવસે અજયે એક વીડિયો શેર કર્યો હતો અને ‘ભોલા’ની એડવાન્સ ટિકિટ બુકિંગની શરૂઆત […]

ભાઈજાનના અવાજમાં ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’ નું ‘જી રહે થે હમ’ સોંગનું ટીઝર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મના સોંગનું ટિઝર રિલીઝ સલમાન ખાને પોતે આ સોંગમાં આવજા આપ્યો છે. મુંબઈઃ- અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનને લઈને દર્શકો ખૂબ જ આતપર છે આ ફિલ્મ ઈદની આસપાસ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મનું એક સોંગ  જી રહે થે હમનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું […]

ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ બોક્સ ઓફીસ પર સફળ – 100 કરોડની ક્લબમાં સામેલ

મુંબઈઃ  બોલિવૂ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ  તુ જૂઠી મેં મક્કારે શાનદાર કમાણી કરી છે હોળીના અવસર પર રીલિઝ થયેલી રણબીર કપૂરની આ ફિલ્મે પઠાણ બનીને પોતાની જાતને બચાવી લીધી છે. ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં પણ સારી કમાણી કરી રહી છે.હવે ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. આ ફિલ્મ રિલીઝ થયાના એક વિક બાદ પણ બોક્સ […]

તુ જૂઠી મેં મક્કાર :OTT પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે રણબીર-શ્રદ્ધાની ફિલ્મ, અહીં જાણો

મુંબઈ:રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરનો જાદુ ચાહકોના દિલમાં ખૂબ ચાલી રહ્યો છે. પહેલીવાર બંનેએ સાથે સ્ક્રીન શેર કરી છે. ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. 8 માર્ચે રિલીઝ થયેલી તુ જૂઠી મેં મક્કારે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.પઠાણ પછી બોલિવૂડની આ પહેલી હિટ ફિલ્મ છે. આ […]

વિરાટ કોહલીની બાયોપિકમાં જોવા મળશે રામ ચરણ? અભિનેતાએ કહી આ વાત

મુંબઈ:SS રાજામૌલીના RRR ના નાટુ નાટુ ગીતે ‘બેસ્ટ ઓરિજીનલ સોંગ’કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું.નાટુ-નાટુ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો છે કે આ ગીત લોકોના હોઠ પરથી ઉતરી રહ્યું નથી.RRRની આખી ટીમ આનાથી ઘણી ખુશ છે.ઓસ્કાર એવોર્ડ જીતવા પર RRRની આખી ટીમને ઘણા મોટા રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારથી RRRની ટીમ […]

અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

મુંબઈ:RRR ટીમ ઓસ્કાર ટ્રોફી સાથે ભારત પરત ફરી છે.ફિલ્મની ટીમ એસએસ રાજામૌલ, એમએમ કીરાવની, જુનિયર એમટીઆર અને રામ ચરણનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.RRR ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા.આ […]

હેરા ફેરી 3માં સંજય દત્ત ભજવશે આ રોલ,જાણો વિગત

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત આ દિવસોમાં એકથી વધુ પ્રોજેક્ટનો હિસ્સો બની રહ્યા છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સંજય શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જવાન’માં જોવા મળશે. આ પછી કહેવાય છે કે તેની એન્ટ્રી ફિલ્મ ‘હેરા ફેરી 3’માં પણ થઈ ગઈ છે. હવે બોલિવૂડના વિલને પણ આ સમાચારને સમર્થન આપ્યું છે. સંજય દત્તે પુષ્ટિ […]

રણબીર-શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલ થવાથી થોડી દૂર, બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી

તુ જૂઠી મે મક્કાર 100 કરોડની ક્લબમાં થશે સામેલ બોક્સ ઓફીસ પર ફિલ્મની શાનદાર કમાણી મુંબઈઃ-  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દેશભરમાં ઘૂળેટીના દિવસે  રીલિઝ ક આ ફિલ્મ રિલીઝ થયાના એક વિકથી વધુ સમય વિતી ગયો હોવા છત્તા બોક્સ ઓફીસ પર ઘૂમ મચાવી રહી છે. 8 માર્ચે સિનેમાઘરોમાં આવેલી આ […]

એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી પરંતુ OTT પર થશે રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી થાય રિલઝી આ ફિલ્મ OTT પર થશે રિલીઝ કરવાનો લેવાયો નિર્ણય અનેક ફ્લોપ ફિલ્મ બાદ અભિનેતાએ લીધો નિર્ણય મુંબઈઃ- અભિનેતા અક્ષય કુમારની ફઇલ્મો છેલ્લા ઘણા સમયથી ફઅલોપ જઈ રહી છએ એક પછી એક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય કુમાર પર જાણે મુસીબતના કાળા વાદળો છવાયા […]

રણબીર કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં – એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન

‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન મુંબઈઃ-  બોલિવૂડ અભિનેતા  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દેશભરમાં ઘૂળેટીના દિવસે  રીલિઝ કરવામાં આવી હતી રજાના કારણે ફિલ્મને દર્શકો મળ્યા છે ત્યારે રજાના દિવસનો ફિલ્મને લાભ મળ્યો છે.ત્યારે આ ફિલ્મ રિલીઝ થયાના એક વિક બાદ […]