Site icon Revoi.in

પપૈયાના ઝાડના પાંદડાનો રસ ત્વચા માટે અસરકારક, અનેક સમસ્યામાંથી મળશે છૂટકારો

Social Share

ઉનાળાની ઋતુમાં આપણે સૌ કોઈ આપણી ત્વચાની ખૂબ જ કાળજી લેતા હોઈએ છીે ખાસ કરીને ત્વચાને ઠંડક પહોંચે તેવા ઉપાયો હાથ ધરતા હોઈએ છીએ જો કે સાથે જ ખીલ, બ્લેક સ્પોટ જેવી સમસ્યાનું પણ ધ્યાન રાખવાનું હોય થએ તો આજે ત્વચા માટે એક દેશી ઈલાજની વાત કરીશું જે મફ્તનો ઈલાધ છે અને ખૂબ જ ગુમકારી છે.

પપૈયાના ગુણો વિશે આપણે સાંભળ્યું છે પણ આજે તેના ઝાડના પાનના રસની વાત કરીશું જે ત્વચા પર લગાવવાથી અનેક સમસ્યા દૂર થશે સાથે જ ત્વચા પર ગ્લો આવશે. પપૈયાના પાન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ અને કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ખનિજોથી સમૃદ્ધ છે.

ચહેરા પર પપૈયાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો

રીત 1  – સૌથી પહેલા પપૈયાના 20 થી 30 પાન લો.આ પછી આ પાંદડાને સાફ કરીને ધોઈ લો.પછી તેમને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. આ તૈયાર જ્યુસને તમે ગાળીને પી શકો છો.જે ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે

રીત 2 – સૌથી પહેલા પપૈયાના લગભગ 20 થી 25 પાન લો. તે બધાને સારી રીતે પીસીલો
સારી પેસ્ટ બની જાય પછી તેને ચહેરા પર લગાવો. આમ કરવાથી ડાઘ દૂર થાય છે અને ગ્લો આવે છે.

ત્વચા માટે પપૈયાના પાંદડાના ફાયદા

Exit mobile version