Site icon Revoi.in

પીએમ મોદી ભોપાલની મુલાકાતે પહોંચ્યા, ભાજપના કાર્યકર્તાઓ દ્રારા કરાયું સ્વાગત

Social Share

 

ભોપાલઃ-    આજરોજ પ્રઘાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાતે પહોંચ્યા છે.જાણકારી પ્રમાણે છેલ્લા છ મહિનામાં પીએમની આ સાતમી મુલાકાત છે. પીએમ જાંબોરી ગ્રાઉન્ડ પર આયોજિત મહાકુંભમાં ભાજપના કાર્યકરો ભાગ લેશે અને લગભગ 10 લાખ ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે.