Site icon Revoi.in

PM મોદી તેમના જન્મદિવસ પર દેશને આપશે ‘યશોભૂમિ’ ની ભેંટ- જાણો શું છે ‘યશોભૂમિ’

Social Share

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો 71મો જન્મદિવસ મનાવી રહ્યા છએ ત્યારે આ દિવસે દેશને અનેક ભેંટ પણ મળવા જઈ રહી છે માહિતી પ્રમાણે  આવતી કાલે પોતાના જન્મદિવસ પર પીએમ મોદી દેશને ‘યશોભૂમિ’ ભેટ આપશે.

તયશોભૂમિ કે જે એશિયાનું સૌથી મોટું ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી) છે. દિલ્હીના દ્વારકામાં આ ભવ્ય ઈમારતનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. પીએમ મોદી આવતીકાલે તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

 પ્આરાપ્ત વિગત અનુસાર આવતીકાલના આ પ્રસંગે સંમેલન કેન્દ્રમાં મોટી સભાઓ, પરિષદો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી શકે છે. તેજ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, ત્યારે તેમાં 11 હજાર લોકોની બેઠક ક્ષમતા હશે. ‘યશોભૂમિ’ નામનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અને એક્સ્પો સેન્ટર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે.

યશોભમિની ખાસ વિશેષતાઓ