Site icon Revoi.in

વર્લ્ડ ટાઈમ મેગઝિનની યાદીમાં પીએમ મોદીનું નામ – 100 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં પીએમ મોદીનો સમાવેશ

Social Share

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમ્સ એ વર્ષ 2020ના સૌથી પ્રભઆવશાળી વ્યક્તિઓની યાદીલ તૈયાર કરીને બહાર રજુ કરી છે,ઉલ્લેખનીય છે કે દર વર્ષે ટાઈમ્સ મેગેઝિન દ્વારા આ યાદી બહાર પાડવામાં આવે છે,ત્યારે હવે ફરી એકવાર આ યાદીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્થાન મળવા પામ્યું છે, જો કે આ વર્ષે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ પાછળ પછાળ્યા છે.ટ્રમ્પ કરતા શી જિનપિંગ આગળ જોવા મળ્યા છે.

ટાઇમ્સ મેગેઝિન તેના મેગેઝિનમાં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોને સ્થાન આપે મ છે. આ વખતે તેમાં લગભગ બે ડઝન નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ શામેલ છે તેઓ એકમાત્ર એવા ભારતીય નેતા છે કે જેમનું નામ આ યાદીમાં સમાવેશ પામ્યુ છે

ટાઇમે તેમના મેગેઝિન લેખમાં લખ્યું છે કે લોકતંત્રમાં તે સૌથી મોટો છે, જેને વધુ મત મળ્યા છે. લોકશાહીના ઘણા પાસાં છે જેમાં વિજેતા નેતાઓને મત નથી આપ્યા,તેમના હકની વાત હોય છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને અહીં દરેક ધર્મના લોકો રહે છે.

સાહીન-