Site icon Revoi.in

પાછલા વર્ષની સરખામણીમાં વીજ વપરાશમાં નોંધાયો વધારો -ચાલુ મહિનાના પહેલા જ સપ્તાહમાં વીજ માંગ ઉચ્ચ સ્તરે

Social Share

દિલ્હીઃ- ઈલેક્ટ્રિક સીટી એક એવી જરુરીયાત બની ચૂકી છે કે જાણ તેના વગરનું જીવન હવે કાલ્પનીક બનેી ગયું છે, સમગ્ર દેશમાં વીજ વપરાશની જો વાત કરીએ તો મહત્તમ વધારો નોંધાયો છે,આજ ના આ વ્યસ્ત સમય વચ્ચે વીજ માંગ વધવા પામી છે.

દેશમાં વ્યસ્ત સમયમાં વીજળીની માંગ વધી રહી છે.જેમાં ચાલુ મહિના ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ વીજપુરવઠો વિત્લા વર્ષ દરમિયાનના સમાનગાળા 176.38 ગિગાવોટના રેકોર્ડ સપાટીને પાર કરી ચૂક્યો છે. આ આંકડાઓ પરથી એ ચોક્કસ જાણ ીશકાય છે કે એક વર્ષ દરમિયાન વીજવપરાશની માંગ વધી છે.

આ સમગ્ર માહિતી વીજ મંત્રાલયએ જારી કરેલા રિપોર્ટ પરથીમમળી આવે છે, જેમાં ફેબ્રુઆરીએ પૂર્ણ થયેલ વ્યસ્ત સમયની વીજળીની માંગ 187.૭૧ગિગાવોટ રહી ચૂકી હતી. ત્યાર બાદ 2જી ફેબ્રુઆરીએ 188.15 ગિગાવોટ , 3જી ફેબ્રુઆરીએ 188.11 ગિગાવોટ , 4 થી ફેબ્રુઆરીએ 183.81 ગિગાવોટ અને 5મી ફેબ્રુઆરીએ 184.34 ગિગાવોટ વીજ પરરાશ રહ્યો હતો.

જ્યારે આ સમાન સમયગાળામાં જો વિતેલા વર્ષની આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી 2020 માં વીજળીની સર્વોચ્ચ માંગ 176.38 ગિગાવોટથી વધુ રહી છે.આ મામલાના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ આંકડાઓ આ મહિનામાં વીજ વપરાશમી માંગ વધી છે તે દર્શાવે છે.

ફેબ્રુઆરીના પહેલાજ સપ્તાહમાં વીજ પુરવઠાનો વપરાશ રેકોર્ડ સ્તરે રહ્યો,આ જોતા જ આગળના સમયમાંમ વીજની માંગ વધશે, વ્યસ્ત કલાકો માટે વીજળી માંગ 30 જાન્યુઆરીએ તેની 189.64 ગિગાવોટની સર્વોચ્ચ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે.

આ પહેલા 28 જાન્યુઆરીએ તે 188.45 ગિગાવોટ ઉચ્ચ સ્તરે નોંધાઈ હતી.ગયા વર્ષની સરખામણીમાં આ વપ્ષ દરમિયાન જો વીજની માંગ વધે તો નવાી નહી હોય કારણે કે વર્ષના શકુઆતી મહિનામાં જ આ માંગ ઉચ્ચ સત્રે જોવા મળી રહી છે.

સાહિન-