Site icon Revoi.in

તમારી ત્વચા માટે ચંદનનો પાવડર છે બેસ્ટ ઓપ્શેન

Social Share

સામાન્ય રીતે હાલ ગરમીનિ સિઝન ચાલી રહી છે ત્યારે ઘરની બહાર નીકળતા ચહેરા પર ઘણી સમસ્યાઓ થાય છે, બહારના વાતાવરણને કારણે ત્વચા ચીકણી બને છે પરિણાને ચેહાર પર ડસ્ટ જમાં થાય છએ આવી સ્થિતિમાં તમે હોમમેડ ફેસપેકની મદદથી તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો.

આજે વાત કરીશું બટાકા,ચંદનના પાવડરમાંખથી બનતા ફેસ પેકની તેનાથી તમારી ત્વાચા પરથીસ ડસ્ટ દૂર થશે,તો ચાલો જાણીએ કઈ રીતે બનાવાય છે આ ફેસ પેક

સામગ્રી 

1 નંગ -બટાકું, 2 ચમચી- ચંદનનો પાવડર, 1-ચમચી લીંબુનો રસ, 1 ચમચી -ગુલાબજળ

સૌ પ્રથમ એક બટાકાને છોલી લો ત્યાર બાદ જીણ છીણીમાં તેને છીણીલો,હવે આ છીણને બરાબર બે હાથ વચ્ચે નીચવીને બટાકાનો રસ એક વાટકીમાં કાઢીલો

હવે આ રસમાં ચંદગનનો પાવડર,લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો

તૈયાર છે તમારો હોમમેડ ફેસપેક ,આ ફેસપેક તમે તાર્તે સુતા વખતે લગાવી દો અને 20  મિનિટ બાદ ફેશ વોશ કરીલો,આ સાથે જ તમે જ્યારે પણ બહારથી ઘરમાં પ્રવેશો છો ત્યારે આ ફેશપેક લગાવી લો કારણ કે આ ફેસપેક ત્વાચા પર ગ્લોલાવવાની સાથએ સાથે ઠંડકનું કામ કરે છે.ગરમીના કારણે બળી રહેલી ત્વચામાં આ ફેસપેક રાહત આપે છે